________________
શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા.
૧૩૧
રાક્ષસી પ્રાણીઓનુ` માંસ ખાઇ જાય છે અને તે દુષ્ટ આશયવાળી જાણે મદિરા (પનારી હાય તેમ રૂધિરનું' પાન કરી જાય છે. પ્રથમ તે તે આવતાંજ તરત લે!કેાના દાંત પાડી નાખે છૅ, બુદ્ધિ લઇ જાય છે, ભય આપે છે અને તે શરણે આવેલાનું રક્ષણ કરતી નથી. તે સમગ્ર બંધુવને અવશ કરે છે, પ્રાયે કરીને સાથે રહેલી કાયાને ફેરવી દેછે, માણુસને વિકળ બનાવી દેછે, નત્રાનું તેજ હરી લેછે, મસ્તક ધુણાવે છે અને હાથ પગ વિગેરે અંગાને કપાવે છે, પછી જયારે તે દુલ થાય એટલે તેને વિસ્તાર પામેલા રાગેા પીડે છે. દુખલ થયેલી નઠારી વાડને છિદ્ર પડવામાં શી વાર લાગે ? પછીતે રેગા ઘાતકી ચારની પેઠે ભારે ઘેર લાવીને પ્રાણીઆનું ચિત્ત સહિત આયુષ્ય રૂપી દ્રવ્ય તત્કાળ હરીલે છે. તેથો જ્યાં સુધીમાં સારી કાંતિવાલા અને સંપૂર્ણ ઇંદ્રિયાવાલા આ દેહની અંદર તે જરા રૂપી રાક્ષસી નથી આવી, ત્યાં સુધીમાં હું આપણા પૂર્વજોએ કરેલું. આત્મહિત સાધી લઉં.”
66
પેાતાના પિતા કૃતવર્મા રાજાનાં આવાં વચન સાંભળી પ્રભુએ પેાતાના પિતાને કહ્યું કે, “તમારૂ' વચન સત્ય છે અને તમારે તે ચેાગ્ય એવુ હિત કરવુ.” રાજાએ પેાતાના ન્યાયી પુત્રીને પુનઃ કહ્યુ, “ જ્યાં સુધી રાજ્યને માટે ભાર હાય, ત્યાં સુધી માર્ગે ચાલવું મુશ્કેલ છે, તમે જિન ભગવાન છે, તેથી શત્રુઓને જીતા, આ પૃથ્વીનું પાલન કર્યા અને સદા સુખ સાગરના મધ્યમાં રહી લક્ષ્મી યુકત શાએ. ગેાવન્દ્વનના ઉદ્ધાર કરવામાં સમથ એવા તમારે વિષે આ પૃથ્વીને સ્થાપિત કરી કાચખાની જેમ ઇંદ્રિયાને ગુપ્ત કરી હું બીજી ઉત્તમ પૃથ્વીના આશ્રય કરીશ ’ પ્રભુ મેલ્યા “ હે રાજા આ લેાક તથા પરલોકમાં સુખ કરનારા અને કલ્યાણ કરનારા શ્રાવકના ખાર ત્રતા છે. અનં દંડથી રહિત, ગુણસહિત, શકિત વડે યુકત અને જીવ રક્ષા કરનારા તે ત્રતાને અને ઊત્તર એવી તે રાજ્યની ધુરાને ધારણ કરે, એમ કરવાથી ગૃહસ્થ ધમ સચ વાશે અને સુખ થશે. મારે રાજ્યનું કાંઇ પ્રત્યેાજન નથી. કારણ કે, મારે પાતાને નિજ બળ વડે આત્માને તારવા છે. હે નરેશ્વર, રાજ્યની અંદર અત્યંત ચિ’તા હૈાય છે, અને હું હમણા નિશ્ચિ ંત છું, તમારે તે તેને અભ્યાસ છે, તેથી તમારે માટે તે સારૂં છે. ” રાજ એલ્યા વત્સ, તમે પાતે અપત્ય શબ્દના અર્થ જાણે છે, છતાં આ લેાકમાંથી મારા ઉદ્ધાર કેમ કરતા નથી ? શ્યામાના તમને હરનારા તેજસ્વી અને શુર છતાં, મારે બીજાને રાજ્યનું દાન કરવુ, તે હાલ યુકત ન કહેવાય. શ્રાવકને અચાર પાળતાં અને ખાર ત્રતા ધારતાં મનુષ્યાને સુગતિ થવાને સંભવ છે, પરંતુ મારે તે ત્રતાનું કાંઇ પ્રત્યેાજન નથી. મા` મન તેા સદા સુખરૂપ અને સનાતન એવા મેાક્ષમાંજ રમી રહેલું છે. જે ગૃહસ્થ શ્રાવકે સિદ્ધ થઇ શકે, તે લેાકમાં આશ્ચર્યકારક કહેવાય છે, હે વત્સ, તમારે જ્યારે પુત્ર થાય ત્યારે તેને રાજ્ય સાંપીને તમે સ` રીતે મેક્ષ સુખને આપનારી દીક્ષા ગ્રહણ કરો. પુત્રને વિષે રાજ્યને! ભાર મુકી પિત દીક્ષા લે એવા
એવા તમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org