SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા. ૨૨૯ ની આંગળીમાં ગૃહમધની અંદર આવેલી રેખા ઉપરથી તે સુખે કાલધર્મ પામનાર થશે અને અનામિકા આંગળીની નીચે ઉર્ધ્વ રેખા છે, તે ઊપસ્થી આ કુમાર ધવાન્ થશે. તેમની અધી આંગળીઆસુવૃત્ત-ગાળ-અંગુઠાની સાથે ખરેખર મલેલી અને સરખી છે, તેથી તે પરમાત્માના ચણના સંસગ પામશે, એ યુકિતવાળું છે. આ કુમારના હાથ પગના નખ કત છે, તે ઉપન્થી આખુ જગત્ તેમની ઉપર રકત થશે. તેમના પગના ફણા ઉન્નત છે, તેથી તે ઉન્નત સ્વામી થશે. તેમના ફણા ગૂઢ છે, તેથી તે આ પૃથ્વી ઉપર ગૂઢ રવરૂપ વાઙા થશે, અને તેમની જંઘા (પીંડી) સારંગ—હરણના જેવી છે, તેથી તેમની વાણીમાં વચનથી કહી ન શકાય તવા સાર રહેશે. હે રાજા, આ કુમારના બે ઢીંચણુ માંસથી ભરેલા અને સ્નિગ્ધ-ચીકાશવાળા છે, તે ઉપરથી આ જગતમાં તેમનુ મન સ` પ્રાણીઆમાં સ્નિગ્ધ-સ્નેહવાળું અને પુષ્ટ દેખાશે. તેમના અને સાથળ વિસ્ત રવાળા અને ગેળાકાર છે, તેથી તે વિસ્તારવાળા વૃત્ત-આચરણને દર્શાવનારા થશે તેમની કી ઇષ્ટકા-ઇંટના જેવી છે, તે ઊપરથી તેએ ઇષ્ટ કાર્યને કરનારા થશે. તેમનું મધ્ય શરીરના મધ્યભાગ વના જેવા છે, તે ઊપરથી તેઓ વજાને ધારણ કરનારા ઇંદ્રાએ જેલા થશે. તેમનું ઉદર વર્ષાભૂ દેડકાના ઊદરના જેવું છે, તેથી તેઓ વર્ષાભૂવર્ષાઋતુની ભૂમિની જેમ શસ્યશ્રી થશે. તેમની નાભિ અને કુક્ષિ-ઉત્તર ગંભીર છે. તેથી તેઓ ગંભીર હૃદયવાળા થશે. તેમના પૃષ્ઠભાગ કાચમાંના પૃષ્ઠભાગના જેવા છે, તેથી તે ઉત્કૃષ્ટ એવા ક્ષમાભારને ધારણ કરનારા થશે. હે રાજા, તેમના અને સ્તનનું અંતર વિશાળ છે, તેથી તે વિશાળ હૃદય (ઉદાર આશય) વાળા થશે. એમના અને બાહુ સરળ છે, તેથી તેએ સવ પ્રાણી તરફ સરળ રહેનારા થશે. તેમની ડાક શ ખના જેવી છે તેથી તેમનુ' યશ શંખના જેવું ઊજવળ થશે. તેમનુ મુખ પૂ છે, તેથી તે સંપૂર્ણ વકતા થશે, તેમના દાંત ઢાલરની કળ જેવા છે, તેથી તેમનુ' હાસ્ય ડાલરની કાંતિના જેવુ ઉજવળ થશે. તેમની જીભ કમળના પત્ર જેવી છે, તેથી તે પ્રભુ લેાકાગ્ર ઊપર જવાની ઇચ્છા કરનારા લેકની કમળ પત્રાવડે પૂજા પ્રાપ્ત કરશે, તેમના નેત્રેમાં સ્નેહ-ચીકાશ છે, તેથી તે પ્રભુ ઉપર કયા પુરૂષો સ્નેહ નહિં કરે ? તેમની નાસિકા ઉન્નત છે, તેથી તેએ સદાકાળ ઊન્નતભાવે રહેશે. તેથી તેમના શિષ્યે પણ પ્રાયે કરીને ઘણા મનુષ્યેાને તેમના કાન આવવાલા છે, આવક વ ંદન વડે વંદાવશે ૧ રાતા. ર અસફળ. ૩ વર્ષાઋતુપક્ષે શય-ધાન્યની શ્રી-રાભા વાલી મિ અને પ્રક્રુપક્ષે શસ્ય-પ્રશંસા કહેવા ચેાગ્ય-શ્રી શોભાવાલા ૪ કુપૃષ્ટ--ક્ષમ! પૃથ્વીના ભારને ધારણ કરનાર અને પ્રભુ ક્ષમાને ધારણ કરનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy