________________
શ્રી વિમળનાથ પ્રભુને જન્મ મહત્સવ,
૨૨૧ મહાભીમ નામે બે રાક્ષસેના ઇકો, કિં પુરૂષ અને કિન્નર નામે બે કિંરોના ઈ કે, મહાપુરૂષ અને સ્તુપુરૂષ નામે બે કિં પુરૂષના ઈકો, અતિકાય અને મહાકાય નામે બે મહારગ ગણના ઈકો, અને ગીતયશા અને ગીતરતિ નામે બે ગંધર્વોના છે, ત્યાં આવી પહોંચ્યા. અપ્રજ્ઞપ્તિ (અણપત્રી) અને પંચપ્રાપ્તિ (પશુપન્ની) વિગેરે અપર અષ્ટનિકાના રોળ ઈ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમાં સંનિહિત અને સમાનિક નામે બે અપ્રજ્ઞપ્તિ (અણપન્ની) ના ઈ દો, હરિધાતા અને વિધાતા નામે બે પચપ્રજ્ઞપ્તિ (પશુપન્ની) ના ઈલો, વૃષિ અને કૃષિપાળ નામે બે ઋષિવાદિતિ કના ઇં, ઈશ્વર અને મહેશ્વર નામે બે પૂતવાદિતિકના ઈ, સુવત્સ અને વિશાળક નામે બે કંદિતિકના ઈોિ, હાસ અને હાસતિ નામે બે મહાકંદિતિકના ઈદા, શ્વેત અને મહાત નામે બે કુષ્માંડના ઈ, પંચક અને પંચકપતિ નામે બે પંચકોના ઈ, અને અસંખ્ય ચંદ્ર સુર્ય તિથ્થોના બે ઈ-એમ સર્વ મળીને ચોસઠ ઈકો તે વખતે મેરૂપર્વત ઉપર એકઠા મલ્યા. તે પ્રત્યેકના સેવક દેવતાએએ સુવર્ણના, રૂપાન, રત્નમય, સુવર્ણમણિમય, સુવર્ણરૂપે તથા મણિમય અને મણિમાંથી બનાવેલા, મણિરૂપું અને સુવર્ણમાંથી બનાવેલા અને મૃત્તિકામાંથી બનાવેલા યોજન પ્રમાણ ઉભુખ (ઉંચા નાળવાવાળા) પ્રત્યેક એક હજારને આઠ લશે ઈદ્રની આજ્ઞાથી ઉત્તમ પુગલે ગ્રહણ કરીને વિદુર્થી. અવિરત પુરૂષનું એજ ઉત્તમ ફળ છે. પછી કિન્નરો મધુરસ્વરે ગીતગાન કરતાં, અપરિમિત દેવ તથા દેવીના ગણો નૃત્ય કરતાં, નાદસહિત વાજીંત્રો વાગતાં, ઊત્તમ સુર–અસુરે ચામરો વીંજતાં, મંગલ પાઠક સુસ્વરે મંગળપાઠ કરતાં અને ચારણ-શ્રમણે ભાવથી સ્તુતિ કરતા અમ્યુરેંદ્ર બીજા બાશક ઈદ્રોએ યુકત થઈ અને દેવગણેથી વીંટાઈ હર્ષસાથે પ્રભુને વિધિથી સ્નાત્ર અભિષેક કર્યો. પછી તેણે ચંદન ચચી સુગંધી પુષ્પથી પ્રભુની પરમ ભકિત અને શકિતવડે પૂજા કરી. પ્રથમ ઈદ્ર પિતે પ્રભુને સ્નાન અને પૂજન કર્યા નહી, તેને માટે પિતે સુકૃત કર્યું નથી, એમ તેણે માન્યું નહી. પછી સૌધર્મેદ્રની જેમ ઈશાનંદે પિતાનાં પાંચ રૂપ કર્યા. એક રૂપે પ્રભુને ઉસંગમાં લઈ ઉત્તમ. સિંહાસન ઉપર બેઠે. બીજે રૂપે છત્ર અને બીજા બે રૂપે બે ચામર ધારણ કર્યા. પછી એક રૂપે પુણ્યરૂપી વૃક્ષના મૂલરૂપ એવું ત્રિશુલ ઉછાલવા માંડયું. પછી બુદ્ધિવાળા સૌધર્મેન્દ્ર તેની ચારે દિશાઓમાં જાણે મૂર્તિમાન વૃષધર્મ હોય તેવા સુર્યકાંત મણિમય ચાર વૃષભ બનાવ્યા. તેમનાં શીંગડાંમાંથી નીકળતી આઠ જળધારાઓ વડે તેણે કલ્યાણલક્ષ્મી પાત્રરૂપ પ્રભુને સ્નાન કરાવ્યું. પછી શ્રીખંડચંદન અને પુષ્પ વિગેરેથી પ્રભુની પૂજા કરી, મણિમય બાજઠ ઉપર રૂપાના અક્ષતવડે અષ્ટમંગલ આળેખ્યા. પછી પ્રભુ પાસે કપૂર તથા અગરૂચંદનથી મિશ્ર એ ધૂપ કરી ઉંચે પ્રકારે આરતી તથા મંગળદીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org