SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ....... ---------- શ્રી વિમળનાથ ચરિત્ર, તેમ વર્ષાઋતુ આવતા મેઘ વૃષ્ટિવડે ગ્રીષ્મઋતુનો પ્રસરેલ તાપ શમી ગયે. ૧ઘન સવાલા ઘનમેઘને ઘણું જનેને તૃપ્ત કરતો જોઈ દાનરહિત એ સૂર્ય શાંત થઈ ગયે. શ્રી જિનપ્રભુને નિષ્પાપ જાણી અને પિતાને અગસ્તમુનિએ અંજલિમાં પીવાએલોડ જાણી સમુદ્ર જલના ગર્વથી ઉત્પન્ન થયેલી પિતાની ઊલેલતા છોડી દીધી. તે સમયે શ્યામાદેવીના સીમંતનું કામ કરવાનું શરઋતુ હંસક સહિત શુકપક્ષીની પંકિતની સુંદર તેરણમાળાને લઈ હર્ષથી સત્વર ત્યાં આવી પહોંચી. જિનમાતાને તે ભવ્ય અને નવીન સીમતત્સવ થતાં અગ્નિએ પણ પિતાની શ્યામતા હર્ષથી છે ઉદીધી. સર્વજ્ઞ પ્રભુ ગર્ભમાં આવતાં પૃથ્વી ઉપર પંકને નાશ થઈ ગયે. દુદિનને પ્રલય થઈ ગયો અને “હંસવિચાર પણ થવા લાગે તે સમયે શ્રી સર્વ હિતકારી પ્રભુના પ્રસાદથી સર્વ પૃથ્વી ખીલી રહી, ઋષિગણનો ઉદય થયે અને ધાન્ય હજારગણું ઊત્પન્ન થયું. અગાર –ઘર વગરના અનગાર-મુનિઓને પણ વિહાર હેમંતઋતુમાં થાય છે, તો દેહના ગર્ભ રૂપી ઘરમાં રહેલા પ્રભુના તે વિહારની સિદ્ધિ કેમ ન થાય? સૂર્ય પણ “પવણીને દિવસે પિતાને તમથી ગ્રસેલે જોઈને અને શ્રી જિન પ્રભુને સદા તમને હણનારા જેઈને તે કાલે મંદતેજવાલે બની ગયે એ સમયે અનેક ક્ષેત્રો દૃષ્ટિની પુષ્ટિ કરનારા થયા તો સર્વજ્ઞ પ્રભુના એ જન્મ પ્રસંગે તેમનું પોષણ થાય, એમાં શું કહેવું ? “ અમારા સમયમાં પ્રભુનું ગર્ભાધાન થયું, જન્મસ્નાત્રને મહેસવ થયે અને પ્રભુની માતા અમારા નામની સાથે મલતા છે.” આવું વિચારી રાત્રિઓએ ૯ પ્રૌઢતા ધારણ કરી. અહે છેડા સુખમાં પણ અમદાઓની વૃદ્ધિ થાય એ સંભવિત છે. તે સમયે ૧૦ જડાલાશ પણ પ્રભુને લઈને ૧૧ની માગ છે બરફ રૂપ બની પૃથ્વમાં સ્થિર થઈ ગયા. તે કાલે જડતા ૧ મેઘ ઘન ઘણે અથવા ઘાટા રસવાલો છે અને જરનું દાન કરી ઘણા પ્રાણીઓને તૃપ્ત કરનાર છે. એવું જોઈ દાનગુણુ વગરને સૂર્ય શાંત થઈ ગયો. દલાને દેખી અદાતા શાંત થઈ જાય છે. ર ઉલ્લોલતા-ચપલતા ઉછાળાપણું પણે ઊંચા મોજાને ઉછાળવા વણું. ૩ અર્થાત અગ્નિ ઉજવળતાથી જવલિત થવા લાગ્યો. ૪ પંક કાદવ પર પાપ. ૫ દુનિ વાદળાથી છવાએલો દિવસ પણે નઠારે દિવસ તે શુભ નિર્મલ બની ગયો. હું હંસ વિચાર - હંસપક્ષીને સંચાર શરઋતુમાં હંસ પક્ષી ઓ પાછા પ્રગટ થાય છે પણે હંસ-આતમાને જીવને વિચાર. ૭ ઋષિગણ મુનિગ | પક્ષે તારાગણ. ૮ સુર્ય પર્વશી–અમાવાસ્યાને તમ-રાહુથી સેલે થાય છે. અર્થાત સૂર્ય ગ્રહણ વખતે તેમ બને છે અને પ્રભુતો સદા તમ–અજ્ઞાન અંધકારને હણનાર છે તે જોઈ સૂર્ય મંદ પડી ગયો. હેમતeતુમાં સૂર્યનું તેજ મંદ થાય છે. ૮ અર્થાત હેમંતમાં રાત્રિઓ મેરી થઈ. રાત્રિનું નામ પણ સ્થાને છે, તેથી તે યામાદેવીને મલતા નામવાળી છે. ૧૦ જડાશય-જડ-આશય હૃદયવાલા મનુષ્યોએ અર્થ બીજે પ લેવો. ૧૧ નીચે માગ જલાશય પક્ષે નીચે માર્ગે જવું છે અને બીજે પક્ષે નીચ રસ્તે ચાલવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy