________________
૧૦૭
વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત જે જીવોના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હ. પચેંદ્રિય જલચર પ્રાણીઓના ભાવમાં ભ્રમણ કરતાં મેં જે જન સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હેજે. પચેંદ્રિય સ્થળચર પ્રાણીઓના ભવમાં ભ્રમણ કરતાં મેં જે જીના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હશે. પંચેંદ્રિય-આકાશચારી જીના ભવમાં ભ્રમણ કરતાં મેં જે ના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હજે. પંદર કર્મભૂમિના અને ત્રીશ અકર્મભૂમિના ભવમાં ભમતાં મે જે ના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કત હશે. અંતરદ્વીપના મનુષ્યના અને વ્યતર, અસુર તથા કુદેવના ભવમાં ભ્રમણ કરતાં મેં જે જીવેના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુકૃત હજો. દુ:ખથી પીડિત એવા નારકીના ભામાં ભમતાં મેં જે જીવે ના સમુહને દુઃખી કર્યા હોય, તેની હું ગહ કરું છું. પુર્વે જે મે સાતક્ષેત્રોમાં દ્રવ્યનું બીજ ત્રણ પ્રકારના કરણાગે વાગ્યું હોય, તેની અનુમોદના કરું છું. પુર્વે જે મેં જ્ઞાન દર્શન અને ચારિત્રનું ત્રણ પ્રકારના કરણાગે પાલન કર્યું હોય તેની હું અનુમોદના કરું છું. સામાયિક વિગેરેના વિધિથી ત્રણ પ્રકારના કરણ જે મેં આવશ્યક કર્યું હોય, તેની હું અનુમોદના કરું છું. પુર્વે મેં જે શ્રીદેવ તથા ગુરૂની ભકિત ત્રણ પ્રકારના કરણગે આદરથી કરી હોય, તેની હું અનુમોદના કરું છું. જે મારા શરીરવડે ત્રણ પ્રકારના કરણાગે શ્રીજિન પૂજા અને જિત્યો થયા હોય, તેની હું અનુમંદના કરે છું. માર્ગે ચાલતાં થાકી ગયેલા સંધને મારી વાયુરૂપ કાયાથી ત્રણ પ્રકારના કરણને જે કાંઈ સુખ થયું હોય, તેની હું અનુમોદના કરું છું. મારી વનસ્પતિ કાયાવડે ત્રણ પ્રકારના કરણાગે શ્રીજિનપૂજા થઈ હોય તેની હું અનુમોદના કરું છું. મારી ત્રસરૂપ કાયાથી ત્રણ પ્રકારના કરણગે જે કાંઈ જિન ધર્મનો ઉપકાર થયો હોય તેની હું અનુમદના કરું છું. જેના ભેજન કરવાથી કે ઈને ક્યારે પણ તૃપ્તિ થતી નથી, તેવા ચતુર્વિધ આહારને હું સંવર કરું છું. ઉત્તમ ચારિત્ર, દાન, શીળ, તપ અને બીજું જે કાંઈ શુભ કર્મ જેના વિના નિષ્ફલ થઈ જાય છે, તે તે શુભ ભાવ મને પ્રાપ્ત થાઓ. જેનાથી સર્વ પાપો ક્ષય થાય અને મંગળને સંચય થાય, તેવા નવકારમંત્રનું ધ્યાન મને હમણાં જ પ્રાપ્ત થાઓ.”
આ પ્રમાણે ધર્મ ધ્યાનમાં તત્પર એવા તે પદ્યસનમુનિ આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં ઇંદ્રામાનિક દેવતારૂપે ઉત્પન્ન થયા. ત્યાં પહેલા (સમચતુરસ્ત્ર) સંસ્થાનમાં રહી પર્યાપ્તપણે ૫ટુ શરીરવાલા બની (યૌવન) વયમાં આવેલા પુરૂષના જેવા થઈ રહ્યા. પછી અંતર્મહત્તમાં શય્યાનું આચ્છાદન છે દઈ ઘણું આભૂપણથી વિભૂષિત, સુગંધી શ્વાસ વાલો અને સાત ધાતુઓથી વર્જિત એ તે દેવ પ્રગટ
+ મન વચન અને કાયાને ગવરે કરવું, કરાવવું અને અનુમોદવું થયું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org