________________
૧૭
શ્રીયુત અમરચંદ હરજીવનદાસના ટુંક પરિચય.
of
આ ગ્રંથ આ સભાના ધારા પ્રમાણે શેઠ અમરચંદ હરજીવનદાસ ભાવનગર નિવાસી કે જેઓ આ સભાના માનવંતા સભાસદ છે, તેમની સંપૂર્ણ સહાયથી તેમના નામની સિરિઝ (ગ્રંથમાળા) તરીકે પ્રકટ થાય છે. બધુ અમરચંદભાઇ સ્વભાવે મહુજ સરલ, મિલનસાર, અને શ્રદ્ધાળુ તેમજ વિશ્વાસુ છે. આવા બંધુની ક ંઇક જીવનરૂપ રેખા અત્રે આપવી તે અસ્થાને નથી.
ભાઈ અમરચંદનુ કુટુબ મૂળ પ્રાચીન શહેર ગેાધા પાટણનું રહીશ છે. અને રામજી શે।ભા નામે શ્રી કાઠીયાવાડમાં વીશાશ્રીમાળી વણીક જ્ઞાતિમાં અમીરી કુટુંબ તરીકે સુપ્રસિદ્ધ છે. ભાઇ અમરચંદના પિતાનું નામ હરજીવનદાસ તથા માતાનુ નામ રળીયાત મ્હેન હતું. ખંધુ અમરચંદભાઇના જન્મ સ’, ૧૯૩૨ ના પેષ વદી પ ના રાજ પેાતાના મેાશાળમાં લીંબડી શહેરમાં થયા હતા. તેઓ ચાર ભાઇએ હતા, જેમાં તેમના વડીલ બંધુ જેચંદભાઇએ અઢાર વર્ષની વયે ચારિત્ર લીધુ હતુ, તેમનું નામ તિવિજયજી હતું, હાલ તે સ્વર્ગવાસી થયેલ છે. ભાઇ અમરચંદે લઘુવર માં ઇંગ્રેજી પાંચ ધેારણુ સુધી અભ્યાસ કર્યાં હતા, વ્યવહારમાં સામાન્ય સ્થિતિ અને કુટુબના ભાર પેાતાને માથે પડવાથી અભ્યાસ છેાડી વ્યાપારી જીવન ધારણ કરી શ છેડી મુંબઇ ગયા, ત્યાં પુણ્યદય જાગ્રત થવાથી વ્યાપારમાં સાનુકુલતા ક્રમે ક્રમે આર્થિક લાભ થવા લાગ્યા; આમ છતાં અં અમરચંદભાઇની પ્રકૃતિ તેા પ્રથમ હતી તેવી સરલ, મિલનસાર, અને પ્રેમાળજ રહી. ધીમે ધીમે આર્થિક સ્થિતિ સારી થતી ગઈ છતાં શારિરિક સ્થિતિ કાઇ વેદનીય કમના ઉદયથી સારી રહેતી નહેાતી. ધાર્મિક સંસ્કાર તેા ધર્મી કુટુંબમાં જન્મ થયેલ હાવાથી પ્રથમથીજ હતા. તેથી જોકે યથાસ્થિતિ દાનપુણ્ય, ધર્મ સાધના સામાન્ય રીતે કરતાં હતાં, છતાં કઇ જ્ઞાનાદ્વારના કાને ઉત્તેજન આપી જ્ઞાનની ભકિત કરવા ઇચ્છા થતાં આ સભાની ઉત્તમ કાય વાહી જોઇ આ સભા મારફત તેવું કેઇ ઉત્તમ કાર્ય કરવા ઈચ્છો થતાં, આ સભાના સેક્રેટરી ભાઇ વરૂભદાસ ત્રિભુવનદાસ ગાંધીને મુંબઇ પાતાની પાસે એલાવ્યા અને પેાતાની જ્ઞાનભકિત કરવાની અને સાહિત્યવિકાસની ઇચ્છા તેમને જણાવી. ભાઇ અમરચંદ જેવા શ્રદ્ધાળુ અને પ્રેમી મનુષ્યનું નામ સાહિત્ય સાથે કાયમ જોડાઇ રહે તે રીતે ગ્રંથમાળા તેમના નામથી પ્રકટ કરવાની હકીકત જણાવતાં, બંધુ અમરચંદ ભાઈએ તે કબુલ કર્યું" જેથી પાતાના અને પેાતાની સુપત્ની શ્રીમતી કસ્તુરબેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org