________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચડુંદરની થા.
૧૮૯
t
"
66
k
માટે રોધ થઇ પડશે, માટે હું કેટલાએક દિવસ સુધી રહેવું ઊંચિત નથી.” આવુ જાણી તે ગુરૂ ગ્લાનપ્રમુખ મુનિએની વૈયાવચ્ચના કામને માટે સંગતમુનિને ત્યાં મૂકી પેાતે અન્યસ્થળે વિહાર કરી ગયા. તે પછી કેટલેક દિવસે તે નગર ઊપર શત્રુ સન્ય ચડી આવ્યું તેથી જવા આવવાના નિરોધ થતાં લેાકેાને દુઃખ ઉત્પન્ન થયું, ત્યાં પથ્ય વિગેરેના અભાવ થવાથી રોગી મુનિને સીદ્યાતા જોઇ તે સંગત મુનિ ખીજે દિવસે બાહેર સૈન્યના સમૂહ પડેલે છતાં માંડમાંડ તે નગરમાંથી નીકળી ભિક્ષા માટે ફરવા લાગ્યા. તેવામાં તે મુનિ સેનાપતિની દૃષ્ટિએ પડી ગયા. સેનાપતિએ પૂછ્યું કે, “ તમે એકાકી કયાંથી આવે છે ?” મુનિ બેાલ્યા, “ હું નગરમાંથી આવું છું.” સેનાપતિ બક્લ્યા, ‘સાધેા, રાજાના શે। અભિપ્રાય છે ? તે કહે.” મુનિએ ઉત્તર આપ્યા કે, “ મુનિએ રાજાની વાર્તા કરતા નથી. તેણે કહ્યું, ત્યારે ત્યાંના લેાકેાના અભિપ્રાય શે છે ? તે કહા, કે જેથી અમે તેને અનુસારું કાર્ય કરીએ. ” સુનિ ખેલ્યા, “ લેાકેાને અભિપ્રાય કાણુ જાણી શકે ? કારણ કે, મુડે મુડે (મસ્તકે મસ્તકે) જુદી જુદી બુદ્ધિ હાય છે, એમ શાસ્ત્રમા કહ્યું છે. હે સેનાપતિ જેમતું ચિત્ત કેવળ શાસ્ત્રની સાથે બધાયેલુ છે અને જેએ વાચયમ કહેવાય છે, તેવા અમારે કાંઇપણુ સાંભળવાના અને કહેવાના અધિકાર નથી.” સેનાપતિએ ફરીવાર પૂછ્યું, આ નગરમાં વસનાર રાજાને હાથી, રથા, ઘેાડાએ અને પેદલ કેટલાં છે ? ” મુનિ બેલ્યા “ સેનાપતિ, હું તે ખરાખર જાણતા નથી, જો હું તેમની સંખ્યા કહું તે મારી ભાષા સત્યાપૃષા (સાચી ખેટી) થાય. ’’ સેનાપતિ બોલ્યા—“અરે મુનિ, તમે આ પૃથ્વી ઉપર સર્વાંસના પુત્ર તરીકે પ્રખ્યાત છે, તેથી અમેાને કહેા કે, કેટલે દિવસે અ મારા જય થશે ? મુનિ બાલ્યા- દીક્ષા વિગેરે લેનારા યતિનું નિમિત્તાંગ-યાતિષનું જ્ઞાન ઘણા અનર્થાને આપનારા એવા સંસારને અર્થ ન હેાવુ જોઇએ. ” તે સાંભળી તે સેનાપતિ અંતરમાં તે ખુશી થયા, પણ બાહેરથી ક્રોધને ધારણ કરીને એલ્યેા“ અરેં ! તું કાઇ હેરૂ છે; તે વેષ બદલે કરીને અહિં કયાંથી આવ્યા છે? અમેા રાજાના મંત્રવિચારેને જાણનારા લાખા રૂપવાલા છીએ. ” મુનિ એલ્યા–“ અમે દુષ્ક રૂપી રાજાના મતે પ્રકાશ કરનારા છીએ. આ લેકમાં જે ઉત્તમ પુરૂષ છે, તે અસત્ય વચન બેલતેા નથી, તે શુદ્ધ અને સત્ય વચનને જ માને છે. આ લેાકમાં ક્રોધી, એ જીભવાલે સર્પ અને સવભક્ષી અગ્નિ પણ સદા સત્યને માને છે, તેા પછી બીજા પ્રાણીઓની શી વાત કરવી ? જેનાથી પેાતાને અને પરને જરા કલેશ થાય અને કજીયેા પણ થાય, તેવું પરને પીડાકારી વચન મુનિઓ બેલતા નથી. ” પછીઆ પ્રમાણે બીજી શુદ્ધ ભાષા સિમતિને પાલનારા તે સંગતમુનિને સેનાપતિએ માન આપ્યું અને તેમની પાસેથી આહુત તે ૧. મગરે મગટે.
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org