________________
શ્રી વિમળનાથ ચરિત્ર.
આ પ્રમાણે સજ્બુદ્ધિવાળા રાજા ચંદ્રોદર તત્વરૂપી અમૃતનું પાન કરી, ગુરૂને આદરથી નમી, પેાતાના સ્થાનમાં જઇ, આનદથી પ્રિયા વિગેરેમાંથી પ્રેમ છેાડી દઇ અને પેાતાના પુત્રને રાય આપી પેતે ધ્યાન વિધિ કરી નિયમેાના આદરથી સુંદર અની સચમના આચાર પાળવામાં લીન થઈ ગયા. શુભ–આસન ઉપર પેાતાના આંગને ધારણ કરી પ્રાણાયામમાં તત્પર બની, પ્રત્યાહારથી નિવિકારી થઇ ધારણાને ધારણને કરવામાં સમથ થયા. પછી શુકલધ્યાનને કરનારા એ રાજા સમાધિના ભારથી પ્રકાશમાન થઇ એકાંત પ્રાપ્ત કરી આ પ્રમાણે ભાવના ભાવવા લાગ્યા
૧૯૮
રક્તનેત્રવાલે!-કુકડા ખાલ્યવયમાં અરિષ્ટ–નઠારાને સંસગ કરે છે, પછી જ્યારે તે સપક્ષ-પાંખાવાળા થાય છે, ત્યારે તે સંગ છેડીને વનવાસ કરે છે. આ ॰ હું સ જડબુદ્ધિવાળા ખની નિત્યે માનસનું વૃથા સેવન કરે છે, કે જેને લઈને તે રજસ્ને ભજનાર થાય છે, કારણ કે તે માનસમાં પંકજ-કમળાની શ્રેણીઓ રહેલી છે. હું હુ સ, જડ જળના સમૂહવાલા એવા તે માનસરૂપ માનસને તું ત્યાગ કર્યાં, કે જેનાથી તારા દેહ-૫કના નાશ થઇ જશે. જયારે ૨ મેઘ-જાલ આવે, ત્યારે માનસ મલિન થાય છે, તેથી ત્યાં રહેલી વસ્તુ લેાકેાથી સારી રીતે જાણી શકાતી નથી. ઉંઘન–મેધમાંથી નીકળેલા તમની અંદર સ્થિતિ કરનારા એવા મેં પેાતાનીજ જાતે સુદિવસે પણ ધિક્કાર ભરેલુ. દિનપણ ક" છે. હે આત્મા, લેાકેાને હાસ્ય કરાવે તેવા નટ સમાન સમગ્રવેષને ગ્રહણુ કરવાનું તું શા માટે મેં રાખે છે ? હવે તેા તું તારા સ્વરૂપને ભજ. આ દેહ કાકપક્ષને ધારણ કરનારા છે. અને તું હંસ પેાતે નીર ંજન છે, તે નીચના સંગના દોષથી તું શા માટે મૃત્યુ પામે છે ? કેટલાંએક કમ યાતિરૂપ છે અને કેટલાંએક મળરૂપ છે, અને તું નીરજ અને નિળ રૂપવાળા છે. તેા અા, તુ' એવા કર્મોની સાથે કેમ મળી જાય છે ?
૧ હુસ એટલે હુંસ પક્ષી અને પક્ષે આત્મા. હંસ-આત્મા જડબુદ્ધિવાળા અને હંસ પક્ષી જડજળની બુદ્ધિવાળા બની માનસ એટલે આત્માપક્ષે મન અને હંસ પક્ષે સરોવર. સપક્ષી પંકજ-કાદવમાંથી થયેલા ક્રમળાની શ્રેણીને લઇને સરોવરમાં રજસ્-રજવાળા થાય છે અને આત્મા માનસ-મનમાં કરૂપ પક–મળને લઇને રજસ-રોગુણવાળા થાય છે.
૨ મેધજાળ-વાદળાનું જાલ ચડી આવે ત્યારે માનસ સાવર મિલન થાય છે અને મેમારા-અધ–પાપ કર્મનું જાલ ચડી આવે ત્યારે મન મલિન થઈ જાય છે,
૩ ધન-ધાટા મેઘ-મારા પાપ કર્મોંમાંથી નીકળેલા.
૪ તમ એટલે અંધકાર પક્ષે અજ્ઞાન.
૫ દુર્દિન એટલે વાદળાથી વાએલા દિવસ, ( પક્ષે દુર્ભાગ્ય ).
૬ અર્થાત્ આત્મા-જીવે અનેક ચેમિાં અવતાર લેવા રૂપ વેજ કાઢ્યા છે
છ કાકપક્ષી એટલે કાગડાની પાંખ પક્ષે કેશના કાનશી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org