SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ માવતના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા ૧૭ કહ્યું કે, “આ શું કર્યું?” તે શીએ કહ્યું “તમે નીચને સંગ છે દે, કારણ કે, તેવો સંગ શરમ ઉપજાવનારે છે.” પછી બંનેએ રેવ છેવને પેલી દાસીને અત્યંત ખમાવી. છેવટે તેઓ સર્વે ધર્મ કરી અનુકમ આયુષ્યને ક્ષય થતાં આવીને જે જિતશત્રુ રાજા હતો તે આ ચંદ્રોદર રાજા થયો છે. પિલે જે દત્ત નામનાંજર હતું, તે આ મંત્રી ધર્મચિ થશે અને જે ધારિણી પણ હતી, તે તું સતી કલાવતી થઈ. પેલી દાસી ધિમંકમને લીધે મૃત્યુ પામીને રુકિમણ થઈ છે, તેથી જીવ જે શુભાશુભ કરે, બેલે, અને ચિંતવે, તે કર્મ તેવી જ રીતે બીજે ભવે વેદે છે. જે કર્મ દુષ્ટ અભિપ્રાયથી બાંધ્યું હેય, તે અનંત ભવ વેદનીય થાય છે અને જે મધ્યમ અધ્યવસાયથી બાંધ્યું હોય, તે અસંખ્યભવ વેદનીય થાય છે. જે પ્રાણુ તપ ન કરે, તે તે (પાપ કર્મ વિપાકે ફળ વેદતાં) જઘન્યપણે દશગણું થાય છે. તપથી, ક્ષામણાથી અને નિંદાથી તે કર્મનો ક્ષય થઈ જાય છે. તે કમ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસના બંધનથી ચાર પ્રકારનું છે, તેમજ કષાય, કેગ મિથ્યાત્વ અને અવિરતિના પ્રત્યયથી ચાર પ્રકારનું છે. તેમાં કર્મના બંધનનું મુખ્ય કારણ રસજ દેખાય છે. તે શુભ તથા અશુભ વિભાગ વડે બે પ્રકારનો છે. તે પણ સ્થલ બુદ્ધિવાળાઓને એક સ્થાન વિગેરે ભેદેથી ચાર પ્રકાર છે. વળી અનંત અધ્યવસાજે કર્મના બંધનું કારણ છે. તે કર્મ પણ સ્પષ્ટ અને બદ્ધ વિગેરેઝ ભેદથી ચાર પ્રકારનું થાય છે અને જીવોને મૂલપ્રકૃતિથી તે આઠ પ્રકારનું થાય છે. તેના જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગેત્ર અને અંતરાય કર્મ એવાં નામ છે. તેમાં જ્ઞાનાવરણયની પાંચ, દર્શનાવરણીયની નવ, વેદનીયકમની બે, મેહનીયની અદ્દાવીશ, આયુ, કર્મની ચાર, નામકર્મની એકસો ત્રણ, શેત્રની બે, અને અંતરાયની પાંચ, બંધમાં એકસોવીશ અને ઉદય તથા ઉદીરણમાં એકસો બાવીશ ઉત્તર પ્રવૃતિઓ કહેવાય છે, સત્તામાં સર્વજ્ઞ ભગવાને એકસોને અઠ્ઠાવન પ્રકૃતિએ કહેલી છે. આ વિષે વધારે કર્મગ્રંથમાંથી વિદ્વાનોએ જાણું લેવું. હે નૃપતિ, તું તે કર્મબંધના કારણેને હમણાંજ છોડી દે, કે જેથી તેને કદિ પણ નવીન પાપ લાગશે નહિં, અને તારા પૂર્વનાં ઘણાં પાપ કર્મો હશે, તે ક્ષય પામી જશે. લોકેમાં કહેવત છે કે, “આવક વગર સમુદ્ર પણ સુકાઈ જાય છે.” તું અંતરના મેહમમતા મૂછ છીને દે. કારણ કે, તે બહિરંગબહેરના સંગના કરતાં બળવાનું છે. આ લોકમાં અંતરંગ સંગને ત્યાગ કરવાથી બહિરંગ સંગ વિદન કરનાર થતો નથી. પર-બીજાની ચિંતા કરનારા બીજા સેંકડે ઉપરાંત માPો છે, પરંતુ સ્વાત્મચિંતા કરનાર કેઈકજ હોય છે. તેથી તે પરમાત્મસ્વરૂપને જાણ નાર થઈ. સ્વાત્મચિંતાને આદર કર્યા.” x નિધત્ત અને નિકાચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy