________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા
૧૧
જાણનારા એવા વિવિધ જાતના વઘે ખાત્રીવાલા ઔષધે વડે તેની વિધિપૂર્વક ચિકિત્સા કરવા લાગ્યા. ઇંદ્રને પણ આકવાને સમર્થ એવા મંત્ર યંત્ર અને તંત્ર ને જાણુના ચતુર માંત્રિકા પણ તેને ઉપચાર કરવા લાગ્યા. નિમિત્તિએ પણ પગલે પગલે પેાતાનું નિમિત્ત દર્શાવતા મોંત્રપૂક ગ્રહશાંતિના પ્રયાગ સત્ય રીતે કરવા લાગ્યા તાપણ ત્યાં અહેારાત્ર ખુંખારવ થવા લાગ્યે. મંત્રી વિગેરે બધા દુઃખી બની ગયા અને રાજાને વિશેષ પીડા થવા લાગી. આ સમયે સ` મંત્રીએએ એકઠા મળી હૃદયમાં ચિતખ્યું. કે, “ વાત, કફ્ અને પિત્તને શમાવનારા ઔષધેથી ઉલટી વધારે પીડા થાય છે અને મંત્ર વિગેરેથી પણ શાંતિ થતી નથી, તેથી આ કાઇ સાધ્ય બ્યાધિ નથી, પણ દેવતાઓએ કરેલી પીડા છે. તે દેવતાઓએ કરેલી પીડા દેવતાએથીજ શમી જાય છે. ઘેાડાએ પકડેલી વસ્તુ ઘેાડાથીજ ચલિત થઇ શકે છે. ” આવું વિચારી તેએ બેલ્યા, “ હે સર્વ દેવતાએ તમે સાંભળે, જેનાથી આ રાગ જાય તેવું હિત કહેા. ” તે વખતે પેલી શાસન દેવી પદ્માવતી તે માઁત્રિએની આગળ આકાશમાં અદૃશ્ય રૂપે રહી ઊંચે સ્વરે ખેલી “ જે સ્ત્રી મન, વચન અને કાયાથી ચુદ્ધ શીલ ધારણ કરતી હેાય, તેવી પ્રશંસનીય સ્ત્રીના કેશના સ્નાન જલવડે જિનપૂજામાં તત્પર નિષ્કપટ બ્રહ્મચય પાલનાસ પુરૂષને હાથે રાજાને સ્નાન કરાવેલ તે રોગની શાંતિ થઇ જાય,” તે સાંભળી મંત્રીએએ શહેરમાં રહેનારા સવ સતીશ્રીઓના વર્ગને અને બ્રહ્મચય વાલા પુરૂષાના સમૂહને તરત એલાબ્યા. પછી તેમણે રાજાના શરીર ઉપર બ્રહ્મચારી પુરૂષને હાથે સતી સ્ત્રીના કેશના સ્નાનજળતુ ઘણીવાર સિંચન કરાવ્યું, પણ તેથી તે ઉલટી રાજાને નારકીના જેવી વેદના થવા માંડી તેથી તે મંત્રીએના હૃદયમાં ક્ષણવાર વિશેષ ચિંતા થઇ. પછી તેઓમાં કેટલાએક મંત્રીએ ખેાલી ઉઠયા કે, “ આકાશવાણી મિથ્યા થઇ કારણ કે, રાજાના દોષ હમણાં શમ્યા નહીં. ” તે વખતે તેમની આગળ સ મંત્રીઓમાં માટે જિનદાસ નામના મંત્રી ચતુર વાણીથી એણ્યેા કે, “ આકાશવાણી મિથ્યા થતી નથી, પરંતુ મહા સતી સ્ત્રીએ અને મલ્યવયથી બ્રહ્મચર્ય પાલનારા તથા જિનપૂજા કરનારા પુરૂષા ઘણા થાડા છે, તેથી આ રેગનું ઉપશમન થતું નથી. ” પછી તેણે ક્ષણવાર વિચારીને કહ્યું. “ હાથમાં ચિંતામણિ રહ્યા છે, અને ઘરને આંગણે કામધેનુ છે, તે છતાં આપણે મહેર શેાધવા જવું, એ કેવું કહેવાય ? આપણા ઘરમાંજ પટરાણી કલાવતી અને મંત્રી ધ રૂચિ રહેલા છે, તે છતાં શહેરમાંથી બીજી સતી સ્ત્રી અને બ્રહ્મચારી પુરૂષને શામાટે લાવવા જોઇએ. ? ” મંત્રીનાં આ વચન સાંભળી રાજા બેલી ઉઠયેા. “તેમનું તે નામજ લેશે નહિં. કારણકે, તે બ ંનેનુ' ચિરત્ર એવું સારૂં નથી. બાહેર દૃષ્ટિ ઉપર અમૃતને ઝસ્તા ચંદ્ર જાણ્યા પણ તે ઘરની અંદર કરને ઉષ્ણ સ્પર્શ કરનારા પ્રદીપ્ત–અગ્નિ જેવે! જણાયા છે. ” આ વખતે વિવેકી અને લાખા દક્ષપુરૂષના શિ
79
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org