________________
ભાતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા.
૧૬૯
થાય છે. એવી રીતે ચેતનાવાલી કલાવતી હુંમેશાં પેાતાના ચિત્તમાં એવું ચિતવતી કે, “ જો મારા પિત રૂકિમણી ઉપર પ્રેમ કરે, તેા વધારે સારૂં', કારણ કે, પછી હું સદા અનિશ સમાહિત (શાંત) થઈને ધર્માંજ આચરૂ.” આ પ્રમાણે ચિતવતી કલાવતી પેાતાના સમય નિમન કરતી હતી.
વિદ્યાધરની પુત્રી રૂકિમણી કે જે મુખે મીઠી અને અંતરમાં દ્વેષી હતી, તેણી પેાતાના હૃદયમાં એવું ચિતવતી કે, ‘· સંપત્તિના શરણુરૂપ એવુ' મારી સપત્ની કલાવતીનું મરણ કયારે થશે. ’” આવું ચિંતવન કરતી રૂકમણી તિ રુખમાં પણ દુઃખ પામતી નઠારા વિચારાથી વિકરાળ એવે કાલ નિČમન કરતી હતી.
એક વખતે રાજા ચાદર તેણીને વારે તેણીના ઘરમાં આવ્યે હતેા. તે વખતે ગેાખની જાળીથી ધરૂચિ મત્રાને દેખી તે આ પ્રમાણે હર્ષોંથી એલ્યા“ આ સમગ્ર વિશ્વમાં ઘણા માણસા ધર્મધ્યાન રૂપી ધનવાલા હશે પરંતુ મંત્રી ધ રૂચિના જેવા તે કાઈ જોવામાં આવતા નથી. ” આ વચન સાંભળી રૂકિમણીએ પેાતાની સખીઓના મુખ સામે જોઇ નીચે મુખે હાસ્ય કર્યું, તરતજ તેથી રાજાને શકા ઉત્પન્ન થઈ, તે સવ સ્ત્રીએના મુખને વિકાર જોઇ ઉત્તમ બુદ્ધિવાલા રાજાએ કહ્યું કે, “ શુ તે ધરૂચિના ૪ના લેપ તમારા જોવામાં આવ્યું છે ? ” તેએમાંથી એક તરત એટલી, “ એ ધ રૂચિની ધર્માંમાં કેવી સારી રૂચિ છે, તે જોઇ છે, ’” તમારા પટરાણી કલાવતીને, સુખે (મુખથી તે) પુત્રી કહે છે, પણ તે મંત્રીનું ચિત્ત જુદીજ રીતનુ છે. આ પ્રમાણે તેણી કહેતી હતી, તેવામાં રૂકિમણીએ તે સખાને ભ્રકુટીના ઈસારો કરી અટકાવી દીધી. સ્ત્રીઆનું-કપટ ઉત્કટ હેાય છે, રાજા ખેલ્યા. અહા ! તે મંત્રી ઉપર આવા દોષના લેશ જે પ્રગટ કરવા, એતા શકાતુર હદયવાલા માણસાને અમૃતમાં વિષની શંકા પેદા કરવા જેવુ' છે. ” તેવામાં રાષથી હેડને ફરકાવતી રૂકિમણી બેાકી—“ જે જેમાં લીન થયે હેાય તે તેમાં જ ક્ષીણ થાય ” એવી લેાકવાણી સત્ય છે. જે પુરૂષ જેમાં આસકત થયે હાય, તે પુરૂષ તેમાં ગુણજ જુવે છે. વાઘણ પેાતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક માને છે. આ મારી સખીએ જે કહ્યુ` છે, તે તમને તરત જ ખતાવું, પરંતુ તેથી તમારા કલાવતી ઉપરના ઘણા રાગ નિષ્ફલ થઈ જાય. ” રાજા એચે; “ જો તારૂ કહેવુ' યુકત હશે, તે હું તેણીને તેનું ફૂલ બતાવી આપીશ. '' રૂકિમણી બેલી. “ તે આજેજ સાયંકાળે તે બન્નેની ચેષ્ટા જોવી. ” આ પ્રમાણે કહી તે છલ કરવામાં તત્પર બની. હવે સુગ્ધ બુદ્ધિવાલી રાણી કલાવતી એ સંધ્યા વખતે વિધિથી શ્રી અરિહંતની પૂજા કરી ધ રૂચિ મંત્રીની પાસે પેાતાના કેશને અંબાડા બંધાળ્યે, રાણી રૂકિમણીએ તે રાજાને ગામની જાળીમાંથી બતાવ્યું. તે જોતાંજ રાજા ક્ષણમાં કેધાંધ થઈ ગયા. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org