SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાયતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની સ્થા. ૫૫ પ્રાપ્તિને માટે તું ધર્માં ક્રમમાં તે થઇશ નહિ, જે સ્વરહીન હોય તે સત્ર આગળ જવાથી પપ્ટે-પાછળ ઘેષણા કરનારાએામાં કયારેક શૂન્યતાને પ્રાપ્ત થાય છે. તું વૃદ્ધિવડે મહત્તાને પ્રાપ્ત કરી હૃદયમાં માન લાવીશ નહીં. કારણ કે, વ્યાકરણ વિગેરેમાં વૃદ્ધિથી ગુણની હાનિ થાય છે. અંત્ય વણુ પણ જો પદસ્થ હોય તે તે ગુરૂતાને પામે છે અને તે અંત્ય વગરના હોય તે અવાન છતાં પણ તે નામ માત્ર કહેવાય છે, પાશ્ચાત્યને ગુરૂત્તા આપવાને તુ' વણુ સંયોગને સેવજે, સ્વરવાલા પણ એકલે જેમ ગાયનને ગૌરવ આપી શકતેા નથી, તેમ તે ખીજાને ગૌરવ આપી શકતે નથી. હે વત્સ, તું તારા મૈં લક્ષણમાં સમાન પુરૂષની સાથે તારી એકત્તા જોઇને પરને લાપ કરી એક દીર્ઘતા કરીશ નહીં. જો તારી ઈચ્છા કાર્યની સિદ્ધિ કરવાની હાય, તે કૃત્ય પ્રત્યય ધારણ કરજે, કારણ કે, ધૃત અને તદ્વૈિત વડે તે સિદ્ધિ થવાની છે, બીજાથી થવાની નથી. હું વત્સ, નામ રક્ષાને માટે સારી રીતે વિભક્તિના ત્યાગ કરીશ નહિ. એ વિભક્તિથી સુશબ્દોને પદની પ્રાપ્તિ થાય છે. “૧૭હું સાલંકાર છું. એથી મારે ૧૧૭ ઢવ્રુત્ત વિગેરે સદ્ગુણૢાની શી જરૂર છે ? એમ તારે ચિંતવવું નહિં. કારણ કે, સવાઁ પ્રકારનું સાહિત્ય સર્વાંગુણવાળુ' કહે છે. હે વત્સ, તું તારા હાથમાં ૧૨મ્યાન વગરનું પણ ખગ રાખજે. કારણ તે ખીજાને લક્ષ્મી અપવામાં આકાર રહિત નહિ થાય. જે પેાતાના વરીઆને ભય આપે છે, પેાતાના સ્વામીને ગુણ કરે છે અને વિગ્રહ-યુદ્ધમાં પૃષ્ટ આપે છે, તેને ધર્મીમાં જોડજે, “ બધા પક્ષ મારા છે, તેથી હું સદા પક્ષવાલેા છુ” એમ હર્ષી "" ૧ સ્વહીન–સ્વર વગરના વશુન્ય થઈ જાય છે. પક્ષે તુ કંઠના સ્વર વગરને થઈ શુન્ય થશે નહિ. ૨ વ્યાકરણમાં જે સ્વરની વૃદ્ધિ થાય છે. તેને ગુણુ થતા નથી. પક્ષે તું ર્ગંદું-આબાદીથી માન કરીશ નહીં, નહીં તેા તારા ગુણની હાનિ થઈ જશે. ૩ પિંગળમાં એવા નિયમ છે કે જે પદને અંતે અક્ષર આવ્યા હાય તે હસ્વ છતાં ગુરૂ ગણાય છે. પક્ષે તુ અત્ય છેલ્લા રહીશ પણ જે પદસ્થ પદવીમાં હોતા તારૂ ગારવ થશે. ૪ પિંગળમાં જોડાઅક્ષરન પાસેને હસ્ત્ર અક્ષર પણ ગુરૂ થાય છે. તે પ્રમાણે ઉપદેશ પક્ષે પાશ્ચાત્ય-પાછળ રહેલાને ગુરૂતા આપવાને માટે વ સયાગ-ચ વષઁના સમાગમ કરજે ૫ વ્યાકરણમાં સમાન સ્વરની સાથે પરસ્પર એક દીર્ઘત્તા થાય છે, ત્યારે એકને! લેાપ થાય છે. ઉપદેશ પક્ષે તુ તારી સમાન એવા લોકાની સાથે એકતા કરજે. પણ કાના લાપ-અભાવ કરીશ નહિ. કૃત્ય પ્રત્યય-વ્યાકણુના કૃદંત પ્રત્યય પક્ષે નૃત્ય-કા ઉપર પ્રત્યય-વિશ્વાસ રાખજે. છ કૃતકૃત, પક્ષે કરેલ. ૮ દ્વૈત પ્રત્યયપક્ષે તેનું હિત ૯ વ્યાકરણમાં વિભકત લગાડવાથી નામની રક્ષા થાય છે, અને વિકિતથી શબ્દોની પદસત્તા પડે છે. પક્ષે સાધુ પુરૂષોની વિક્તિ-વિશેષભકત છેડવી નહિં, તેનાથી સારા શબ્દો વાલા-મધુરભાષી એવા પુરૂષાને સારા પદની પ્રાપ્તિ થાય છે. ૧૦ સાલ કાર-અલકારે સહિત પક્ષે અર્થાલકાર સહિત. ૧૧ બંદવૃત્ત-સારા છંદવૃત્ત, પક્ષે છંદ-સ્વભાવ-વૃત્ત-સદાચરણ વિગેરે ગુણા. ૧૨ ગતકાશ મ્યાન વગરનું પક્ષે ધનકાશે રહિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy