SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રીવિમળનાથ ચરિત્ર, અને પ્રમાદને વશ થયેલા પુરૂષનુ તે શાસ્ત્ર તેવું થતું નથી. કા વિગેરે ચેાદ્ધાએ બાહેર અથવા રણભૂમિમાં રાખવા જોઇએ. જો તેએ અંતઃપુરમાં ( હૃદયની અંદર ) પેસી ગયા, તે તેઓ વિપરીત કા કરે છે, હે વત્સ! તુ ગુરૂ-ડિલાની આગળ નમ્ર થઇને રહેજે કે જેથી તારી ગુરૂતા થશે, કારણ કે, જે સ્તબ્ધ ( અક્કડ ) રહે છે, તે રઈદના અક્ષર ની જેમ આ પૃથ્વી ઉપર લઘુતાને પામે છે. જે પ્રાણી પેાતાને જીવન આપનાર માણસને નમન કરતા નથી, તે સાવરની પાળ ઉપર રહેલા વૃક્ષની જેમ અધેસુખ થઇને નરકમાં પડે છે, તું હુ ંમેશાં સમુદ્ર થઇને રહેજે. કારણ કે, તું લક્ષ્મીના જનક ઉત્પાદક છે. બુદ્ધિમાન હેાય, પણ જો તે અમુદ્ર-પમુદ્રારહિત હાય તે તે લક્ષ્મીને ઉત્પન્ન કરનાર થતા નથી. (હું ધઉત્તમપુરૂષ છું) એવું તું સમજીશ નહીં, તેમ વિશ્વાસ રાખીશ નહીં. પરંતુ પરની અપેક્ષાએ તુ મધ્યમ પુરૂષ થઇને રહેજે. જે તારા વચનને આગળ કરવાની તારી ઈચ્છા હોય, તે! તું મનેાહર ભાષણ કહેવામાં આગળ પડજે, પણ બીજાની આગળ તેમ કરીશ નહીં. ‘ હું આ વિશ્વમાં -સલક્ષણુ છું ' એવા ગ છેડી દેજે. કારણ કે, એક “અરિષ્ટ પદવડે તે બધું નિષ્ફળ થઈ જાય છે. જો તારી ઇચ્છા ૧૦આત્મને પદ એટલે તારે પેાતાને માટે પદ ધારણ કરવાની હોય તે તુ” ૧૧સુકમ`ભાવના આશ્રય કરજે, નહીં તેા કર્તા ૧૨૫મઁપદ-એટલે બીજાને માટે પદ આપનાર થઈ પડશે જયારે ૧૩ ઉપસગ આવે છે, ત્યારે પ્રાયેઃ કરીને ધાતુએ સ્વાસાધક થતા નથી. તેથી એ ધાતુએ વડે પ્રથમ સક્રિયા સાધી લેજે. ૧૪લક્ષણમાં જે હ્રસ્વ હેાય, તેને ઢી`સૂત્રથી હ્રસ્વપણું થાય છે. તે જોઇને તેની * ૧ ગુરૂતા-મોટા. ૨ છંદના અક્ષર સ્તબ્ધ એટલે પદને અંતે હોય તે ગુરૂ છતાં લઘુ ગણાય છે. ૩ સરાવરની પાળના વૃક્ષને જીવન આપનાર જલ છે. જીવનને અ જળ અને વિત થાય છે. ૪ સમુદ્ર-મુદ્રા છાપ ચારિત્ર-સન સહિત પક્ષે સાગર. ૫ મુદ્રા છાપ-રહિત હોય તે નાણું ચાલતું નથી પક્ષે સન રહિત. હું વ્યાકરણમાં પહેલા પુરૂષ પક્ષે ઊત્તમ પ્રકારના પુરૂષ છ વ્યાકરણમાં બીજો પુરૂષ તે મધ્યમ પુરૂષ પક્ષે સાધારણ પુરૂષ. ૮ સલક્ષણુ-વ્યાકરણ ભણેલા અથવા સારા લક્ષણવાલા. ૯ અરિષ્ટપદના યોગથી લક્ષણે નિષ્ફળ થઇ જાય છે, વ્યાકરણમાં પણ અરિષ્ટ અશુદ્ધપદ આવવાથી વાકય નિષ્ફળ થઇ જાય છે. ૧૦ આત્મનેપદ વ્યાકરણપક્ષે આત્મનેષદ ધાતુ. ૧૧ સુકર્મ ભાવ-સારા કર્મ કરવાપાળું પક્ષે વ્યાકરણમાં ક` વિભક્તિ. ૧૨ વ્યાકરણ પક્ષે પરમૈપદી ધાતુ. ૧૩ ધાતુની આગળ ઊપસર્ગ લાગવાથી તેના અર્થમાં ફેરફાર થઇ જાય છે. પક્ષે ઉપસ અંતરાય પીડા આવવાથી શરીરની ધાતુ બગડે છે. તેથી તે વડે સક્રિયા કરી લેવી પક્ષે સક્રિયા ક્રિયાપદને અર્થ. ૧૪ લક્ષણમાં વ્યાકરણમાં જે હ્રસ્વ સ્વર હુંય તેને દીસ્ત્ર દીર્ઘ કરવાના સૂત્રથી હ્રસ્વપણું થાય છે, પક્ષે તુ ધર્મ કાર્યાંના લક્ષણમાં દીસ્ત્ર કામ કરવાની મદતાને લઇને હ્રસ્વ-ટુંકા થઇ જઈશ નિહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy