________________
પર
શ્રી વિમળનાથ ચરિત્ર, ભળી રાણી એવું થાઓ! (આપનું વચન પ્રમાણ) એમ કહી પોતાના આવાસમાં ચાલી ગઈ. તે રાજા અને રાણી બંનેને પ્રત્યક્ષ ખાત્રી થયાથી તેઓ પછી હંમેશા હર્ષથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. - હવે જ્યારે ગર્ભને ત્રીજે માસ બેઠે, ત્યારે રાણીને એક મનહર દેહ ઉત્પન્ન થયો જે પૃથ્વીમાં કંઇ હોય તેવોજ અંકુર ઉત્પન્ન થાય છે. રાજાએ તે દેહ પૂરો કર્યો અને દુષ્કૃત્યને ચૂરે કર્યો. પછી સ્વેચ્છા પ્રમાણે (સાનુકુળ) આહાર વિહારના સુખથી ગર્ભની પુષ્ટિ થવા લાગી, લક્ષ્મીને આપના પૂર્ણ કાલ પ્રાપ્ત થયું. ત્યારે જેમ પૂર્ણિમા પૂર્ણચંદ્રને જન્મ આપે, તેમ રાણીએ નેત્રોને આનંદ આપનારા ઉત્તમ અદ્દભુત કુમારને જન્મ આપે. જે માણસે આ પુત્ર જન્મની વધામણી રાજાને કહી, તે માણસને રાજાએ હર્ષથી અધિક દાન આપ્યું. સર્વ પ્રકારનો પિતાને કુલાચાર વિધિપૂર્વક કર્યા પછી જ્યારે સૂતક નિવૃત્ત થયું એટલે સર્વ સ્વજનોના સમૂહને જમાડી અને વસ્ત્ર વિગેરેથી તેમનો સત્કાર કરી, કાર્યને જાણનારા રાજાએ સ્વપ્રને અનુસાર તે કુમારનું નામ ચ દર પાડયું. ચંદ્રોદર જ્યારે આઠ વર્ષને થયે, ત્યારે રાજાએ તેને કલાચાર્યને સોંપી દીધો. અનુક્રમે ચંદ્રદર આ પ્રમાણે તેર કલાઓ શીખ્યો. ૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાધ. ૬ રસાયન, ૭ તિષ, ૮પઠન,૯ છંદ, ૧૦ નિરૂકત,(શબ્દ વ્યુત્પત્તિ) ૧૧ ગારૂડ, ૧૨ સ્મૃતિ, ૧૩ વ્યાકરણ, ૧૪કાત્યાયન, ૧૫ શિક્ષા, ૧૬ વિજ્ઞાન (સાયન્સ) ૧૭ આગમ, ૧૮ કાવ્ય, ૧૯ અલંકાર, ૨૦ હાસ્ય, ૨૧ સંસ્કૃત, ૨૨ પ્રાકૃત, ૨૩ વિધિ, ૨૪ વેદ, ૨૫ ઈતિહાસ, ૨૬ પુરાણ, ૨૭ અમરી કલા, ૨૮ ખેચરી કલા, ૨૯ પિશાચિક ભાષા, ૩૦ અપભ્રંશ, ૩૧ નખથી કરવાની કલા, ૩૨ ૫ત્રકેતરવાની કલા, ૩૩ મંત્ર, ૩જયંત્ર, ૩૫રસ, ૩૬ સ્વમ, ૩૭ વૈદક,૩૮ વિષ પરીક્ષા, ૩૯નાચ, ૪૦ ગંધ પરીક્ષા, ૪૧ વાદ કરવાની કલા, ૪૨ શકુન જાણવાની કલા, ૪૩ ધુત્ત વિદ્યા, ૪૪ વશીકરણ, ૪૫ જુગાર, ૪૬ ચિત્ર, ૪૭ કાષ્ટની કારીગરી, ૪૮ ચમની કૃતિ, ૪૯ પાષાણની કૃતિ, ૫૦ ધાતુ ક્રિયા, ૫૧ આલેખવાની કલા, પર કાચની કલા, ૫૩ હાથી ઉપર ચડવાની કલા, ૫૪ ઘેડા પર ચડવાની કલા, અને હાથી ઘેડાની શિક્ષા, પપદેશ ભાષા જાણવાની કલા, ૫૬ સિદ્ધાંત, પ૭ કેવલિવિધિ, ૫૮ યંગથી રસોઈ કરવાની કલા, ૫૯ પાતાળ સિદ્ધિ, ૬૦ વૈદકની સિદ્ધિ, ૬૧ ઇંદ્રજાળ, ૬૨ હથીયારને અભ્યાસ ૬૩ મહેલ બનાવવાની કલા અને લક્ષણનું જ્ઞાન ૬૪ રત્ન પરિક્ષા, ૬૫ નિઘંટુ-ઔષધ કેશ, ૬૬ કાષ્ટની ચેજના કરવાની કલા, ૬૭ પ્રયોગના ઉપાય જાણવાની કલા, ૬૮ કપટ કલા, ૬૯ દર્શનને સંસ્કાર, ૭૦ વૃક્ષની ચિકિત્સા, ૭૧ સર્વકારિણી કલા અને ૭૨ સામુદ્રિક, આ પ્રમાણે સર્વ કલાઓની કીડાના મંદિર રૂ૫, સુંદર આકૃતિવાળે અને રતિની પ્રીતિવાલે તે ચંદ્રોદર રતિ પ્રીતિવાળા કામદેવના જે શેભત હતું, જે ચંદ્રદરનો જીવ લેખશાળામાં જતાં વિબુધાચાર્ય થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org