________________
24
૧૪૬
શ્રી વિમળનાથ ચરિત્ર, અને ભકતા તું તેિજ છે, માટે તેં પોતે કરેલા કર્મને તું પિતેજ ભગવ્ય. તે જે અન્નપાન વિગેરે મને આપ્યું છે, તે જેમ કે, પિતાના માતાપિતાને સંતોષવા અર્થે બીજાને સારું ભેજન આપે, તેમ તારા પિતાના હિતની ખાતર આપ્યું છે. સંગના સંબંધમાં જે કર્તા હોય તેજ કર્મનું ફલ ભેગવે છે, બાકી છ જનેને તો કેવળ ચિંતાનો જ સંતાપ થાય છે. જે હાથ અન્યાય કરે તેજ હાથ તે અન્યાયને સહન કરે છે. જે ચરણ અન્યાય કરે, તે ચરણજ અન્યાયને સહન કરે છે. મારી આગળ આ વાત જે તે પહેલાં કહી હોત તો હું બળવડે ચરણ વિગેરેથી તે રાજા પાસેથી તારે છુટકે કરતે, પણ હવે મારાથી કાંઈ થઈ શકે નહીં. તેથી તારે મારું પડખું છોડી દેવું, નહીં તો તું દુઃખી થઈશ.” નિત્યમિત્રનાં આવાં વચન સાંભળી તે શુદ્ધબુદ્ધિ મંત્રીએ રૂદન કરવા માંડયું, તેવામાં ત્યાં પેલે પવમિત્ર સત્વર આવ્યો. તેણે તેને દુઃખી જે. મંત્રીએ તે પર્વ મિત્રની આગળ પિતાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, તે સાંભળી પર્વ મિત્ર બે, “હે વયસ્ય, તું ભય પામીશ નહીં, હું સર્વસ્વ અર્પણ કરીને પણ તારી રક્ષા વેગથી કરીશ.” આ પ્રમાણે કહી તેને સ્વસ્થ કર્યો. એટલે તે ક્ષણવાર નિર્ભય થઈને રહે. તેવામાં પેલા નિત્યમિત્રે આવી ગળે પછી તેને બાહર કાઢયે, એટલે રાજા ઉગ્રશાસનના દુષ્ટ કરવાળા તે સેવકે તે મંત્રીને હાથે પકડી લીધો. તે જોઈ પિલા પર્વ મિત્રે તેને સત્કાર કર્યો અને તે રાજાના સેવકોને કહ્યું કે, “તમે દયાલુ થઈ તેને ઠેકાણે મને લઈ જાઓ.” તે પર્વામિત્રનું વચન માન્યું નહીં અને તે રાજસેવકે તેને લઈ ગયા. તેથી તે પર્વમિત્રદુ:ખી થશે અને પેલે નિત્યમિત્ર જાણે દીકરીને વિવાહ કરીને નીરાંતે સુતો હોય તેમ નિશ્ચિત બની ગયે. પછી રાજસેવકે તે દીન એવા શુદ્ધબુદ્ધિ મંત્રીને એક કુવાની પાસે લઈ ગયા. તે કુવો જોતાં જ તે ભયભીત થઈ મનમાં ખેદ પામી વિચારવા લાગે, “અરે પેલા વિશ્વહિતેમને વિશ્વને હિતકારી વચન કહ્યું હતું કે, દુઃખને વખતે લેકનાથ પુરૂષ ઘણી માનસિક પીડામાંથી તારી રક્ષા કરશે. અત્યારે મને એજ દુઃસહકાળ પ્રાપ્ત થયો છે, તેથી હવે મને તે ભગવાન લેકનાથજ શરણ રૂપ થાએ ” આ પ્રમાણે તે મંત્રી શુદ્ધબુદ્ધિ ચિંતવતું હતું, તેવામાં તે લેકનાથની આજ્ઞાથી ચંદ્રહાસ ખકને ધારણ કરનારા કેટલાએક પુરૂષે ઉત્તર દિશામાંથી આવી પહોંચ્યા તેમણે તે મંત્રીની સમીપે આવીને પેલા ઉગ્રશાસન રાજાના દ્ધાઓને હઠથી કહ્યું કે, “આ પુરૂષને છેડી ઘો તમે હથી ઉગામી અહિં શા માટે રહ્યા છે? અથવા અમારી સાથે યુદ્ધ કરે. અમે સત્પરૂએ માનેલા લેકનાથના પુરૂ છીએ આ મંત્રીને લેવાને અને તેનું રક્ષણ કરવાને આવ્યા છીએ” આવાં વચન સાંભળી તે રાજાના દ્ધાઓ કેપના આર્ડબરને વશ થઈ પૃથ્વીને ચારે તરફ ધ્રુજાવતાં ધ્રુજાવતાં યુદ્ધ કરવા સામે ધસી આવ્યા, પિલા લેકનાથના સુભટોએ બળવડે તેમાંથી કેટલાએકને પૃથ્વી ઉપર પાડી નાખ્યા, કેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org