SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર. હતું અને જાણે રૂ થતું હોય તેમ દ્વિજિબહેને અધઃસ્થાન અર્પણ કર્યું હતું. તે રાજા ઉગ્રસેનને વિશ્વમાં વિખ્યાત એ શુધબુધિ નામે એક મંત્રી હતા. તે તેના નગરના અપાર મહાનું વ્યાપારોના ભારથી પ્રકાશમાન હતું. રાજાની આજ્ઞાથી નગરમાં સર્વ તરફ ફરતા એવા તે મંત્રીને ઐક્ય કરનાર પુરૂષાશ્રય નામે એક મિત્ર મળી આવ્યું. તે નિર્મળ એવા સંવરથી તે શુદ્ધબુદ્ધિના મોટા સંતાપને વારતો, પરંતુ પોતાના સંતાપને કદિ પણ વારતો નહીં. તે શુદ્ધ યોગવડે તેની દુઃખદાયક જડતાને હર્ષથી હરી લેતો. પરંતુ જેનું મન મેહથી મોહિત થયેલું છે, એવે તે પિતાની જડતાને હરતો નહીં. તે સારાગુણવાળા, સસૂત્રેાવાળા અને સ્વસ્થ એવા ઉત્તમ નાનાંબર–વિવિધ વસ્ત્ર ધરનારા ધર્મગુરૂઓની સાથે તેને નિત્ય સંગમ કરાવતો અને પોતે શ્વેતાંબર-મુનિઓની સાથે પણ સંગમ કરતે નહીં. તે સદા ગુરૂથી ઉત્પન્ન થયેલા સારા વાસથી તેને આદરપૂર્વક સુવાસિત કરતે, પરંતુ ગંધરહિત અને પ્રકૃતિમાં આસક્ત એવા પિતાના આત્માને સુવાસિત કરતો નહિં. તે વિશુદ્ધ, અને અર્થની સિદ્ધિને આપનારા સુવર્ષોથી તેને વિભૂષિત કરતે, પરંતુ પિતે તે આભૂષણમાં વિચક્ષણ છતાં પિતાના રૂપને વિરૂપ રૂપરહિત રાખતો હતો. તે તેને અનિત્ય છતાં પણ પિતાના ચિત્તમાં માનપૂર્વક નિત્યરૂપે ચિંતવતે, પરંતુ ભાવયતિરૂપે પિતાના આત્માને તે ભાવતો નહિં. તે પરમ હર્ષથી સુમનસવડે તેની પૂજા કરતે, પરંતુ તે કામયુક્ત છતાં એક પણ સુમનસથી પિતાને પૂજત નહિં. તે સારા મુખને પ્રિય લાગે તેવા સરસ, સન્માદક અને બહુધા વડે ૧ ધર્મગુરૂ પક્ષે સારા ગુણવાળા, સારા સૂત્રને જાણનારા અને વિવિધ વસ્ત્ર ધરનારા એટલે વેતાંબરી, રક્તાંબરી, પીતાંબરી વિગેરે ધર્મગુરૂઓની સાથે તેને સમાગમ કરાવતો અને તે વેતાંબરી ગુએને સમાગમ કરતે નહીં. બીજે પક્ષે તે સારા ગુણ-દોરાવાળા, અને સારા સુત્રસુતરવાળા વિવિધ અંબર વન બેગ કરાવતો અને પોતે વેતવસ્ત્રોને પણ યોગ કરતે નહીં. - ૨ ધર્મગુરૂ પક્ષે સદા-હંમેશા ગુરૂએ નાખેલા સુવાસ-વાસક્ષેપથી તેને સુવાસિત કરો અને પિતે ગંધરહિત અને પ્રકૃતિ-માયાના પદાર્થોમાં આસક્ત રહી સુવાસિત થતું નહીં, પક્ષે સદા હમેશા–અગુરૂ-ચંદનથી ઉત્પન્ન થયેલા સારા વાસ-સુગંધથી તેને સુવાસિત કરો અને પોતે ગંધરહિત એટલે ગર્વરહિત થઈ સુવાસિત થતું નહીં. સુવર્ણપક્ષે વિશુધ્ધ ચોખા, અર્થ-દ્રવ્યની સિદ્ધિને આપનારા અર્થાત મૂલ્ય ઉપજે તેવા અને સુવર્ણ એટલે સારા વર્ષે પક્ષે વિશુધ-વ્યાકરણ શુદ્ધ, અર્થની સિદ્ધિ એટલે સારા અથ વાળા શબ્દોના અક્ષરો તેને સમજાવો. ૪ સુમનસ-પુષ્ય અને વિદ્વાન. ૫ સન્મદ-સારા લાડુ પક્ષે સતપુને આનંદ આપનારા ૬ બહુ ધાન્ય-બહુધા-બહુ પ્રકારે અન્ય બીજા બહુ-ઘણું ધાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy