SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્ત્વ ઉપર પૂર્ણ કળશની કથા ૧૩૫ મહારાજા પૂર્ણ કલશે પૃથ્વી ઉપર સ` સ્થલે શ્રી જિનધમને સ્થાપિત કર્યાં, ન્યાય પ્રવર્જાયે! અને દયાદાન વિશેષપણે પ્રવતોળ્યું. ધમ, અથ અને કામની આરાધના કરતાં અને પ્રજાનું પાલન કરતાં પેાતે ઘણાં લાખે! વર્ષો સુખમાં પ્રસાર કર્યો. ઃઃ એક વખતે રાજા પૂર્ણ કલશ વનક્રીડા કરી પાછા ફરતા હતા. તેવામાં માસક્ષમણને પારણે ભિક્ષા માટે ફરતા એક મુનીશ્વર તેના જોવામાં આવ્યા. તે મુનિના સ` અંગે ત પથો શેષાઇ ગયાં હતા. તેમના વસ્ત્રો જણ હતાં, તે ઇર્યાસમિતિવડે યુક્ત હતા અને દૃષ્ટિને આનંદ ઉપજાવતા હતા. તેમને જોતાંજ રાજા પૂર્ણ કલશે અશ્વ ઉપરથી જલદી નીચે ઉતરી તે મુનિને ભક્તિથી પ્રણામ કર્યા. મુનિએ સ્વભાવ પ્રમાણે તેને ધર્મ લાભની આશિષ આપી. તે મુનિનુ સ્વરૂપ સારી રીતે અને વિશેષપણે નીરખી રાજા પૂર્ણ કલશ પેાતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા, “પ્રશંસા આપનારૂ, પુણ્યને ઉત્પન્ન કરનારૂં અને સજ્જનાને ઘણે આનંદ આપનારૂં આવું રૂપ મેં પૂવે કાંઇ પણ જોયું છે. ’ આમ વિચારતા એવા તેણે જાતિસ્મરણથી જાણ્યું કે, “ આવું મુનિરૂપ તે। પૂભવે મારૂ જ હતું. ” તે પછી મને સ્વ'નું સુખ થયું હતું અને પછી હાલ આ રાજ્ય મળ્યું છે, તેથી જેનુ પુષ્ફળ પ્રત્યક્ષ જેવામાં આવ્યું છે, એવું તપ હવે હું કરીશ. ” આવુ ચિતવી તે મહારાજાએ મુનિને કહ્યું કે, “ ભગવન, તમારા દયાળુ ગુરૂ કયાં છે ? ” મુનિ ખેલ્યા, “ પ્રભાસ નામના તે મારા આચાય ઊત્તમ શિષ્યાની સાથે સુમસાર નામના ઉદ્યાનમાં સમાધિપૂર્વક રહેલા છે. ” તે સાંભળી રાજા પૂર્ણ કલશે સર્વાંની સંમતિ લઇ પેાતાના પૂર્ણ કુંભ નામના પુત્રને ઘણાં સુખવાળા રાજ્ય ઊપર બેસાર્યા. પછી સવ જિનાલયેામાં અઠ્ઠાઇ ઉત્સવ કરાવ્ચેા, સંઘનું વાત્સલ્ય અને શાસનની પ્રભાવના કરી અને ચારે તરફ અમારીપાહની ઉદ્ઘાષણા કરાવી. દીનજનેને દાન અને રવજનેના સમૂહને તેણે માન આપ્યું. પછી મેટી સમૃદ્ધિ સાથે શ્રીપ્રભાસ આચાની પાસે જઇ તેણે દીક્ષા અને મેાક્ષના સુખને આપનારી શિક્ષા હર્ષોંથી ગ્રહણ કરી. પ્રથમ તપતુ ફૂલ જાણી અને તે તપથી કાઁને ક્ષય માની તે રાજિષ તેની અંદર વિશેષપણે ઊદ્મક્ત થયા. તેણે નિર ંતર સેવેલા ત્રણ ત્રણ ઊપવાસેાથી જ્ઞાન, દર્શીન અને ચારિત્રનુ આરાધન કર્યું. અનુક્રમે એકાશન, નિવિકૃતિ (નીવી) આંબેલ અને અનશન કરી સેાળ દિવસે કષાયજય નામને તેણે તપ કર્યાં. પરમાદ્ધ, એકાશન, પ્રત્યેક ઇંદ્રિયે નીવિ, આંબેલ તથા ઉપવાસ વડે તેમણે ઇંદ્રિયજય નામના તપ કર્યાં. મન વચન અને કાયાના ત્રણ ચેાગ પ્રમાણે નીવિ, આંબેલ તથા ઊપવાસવડે ચેાગસિદ્ધિ કરવાની ઇચ્છાથી તેમણે ચેગસિદ્ધિ નામના તપ આચર્ચો. ઔપવસ્ત્ર, એકા:ન. એકસિકત્થ, એક સ્થાન, એકન્નત્તિ નીવિ, આંબેલ અને અષ્ટકવલ એમ એક એક કમ પ્રત્યે કરી તે કૃતાર્થાં મુનિએ અષ્ટકર્સ સૂદન નામના તપ કર્યાં. શુકલપક્ષમાં આઠ ઓપવસ્ત્ર અને આંબેલના પારણા-એમ સેળ દિવસે તેમણે સર્વાંગસુંદર નામના તપ કર્યાં. એવીજ રીતે કૃષ્ણપક્ષમાં પ્લાન મુનિની શુશ્રુષા કરવામાં તત્પર એવા તે મુનિએ કરૂપી રેગને છેદવાને નીરૂદ્ નામના તપ કર્યા. એકાંતરા ખત્રીશ આંબેલવડે તેમણે હર્ષ અને ઉત્સાહથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy