________________
૧૨૨
શ્રી વિમળનાથ ચરિત્ર.
સાદાના સમૂહથી વ્યાપ્ત હતું, હવેલીએની શ્રેણીવર્ડ યુક્ત હતુ. દુનની પ“ક્તિમાં રહેલી સારી વસ્તુથી ભરપુર હતુ, નાટક તથા રમતગમતેાર્થી યુકત હતું, ઘ ધનિક લેાકેાના આવાસેા ત્યાં આવેલા હતા અને તે ધનધાન્યથી પુર્ણ હતું. તે નગર બ્યાકરણના જેવુ ખરાબર દેખાતુ હતુ. જેમ વ્યાકરણ ચતુષ્ક† વડે યુકત હેાય છે, તેમ તે ચતુષ્ક—ચાર સ્તંભવાલા મંડપેાથી યુક્ત હતુ, જેમ વ્યાકરણ ઉત્સગર તથા અપવાદ વિધિવડે ઉન્નત હેાય છે, તેમ તે નગર ઉત્સગ --ત્યાગ કરવાના અપવાદની વિધિથી ઉન્નત હતુ. જેમ વ્યાકરણ આખ્યાત ૐ નૃત્ય, અને તદ્ધિતના પ્રત્યયા અને વર્ષોં-અક્ષરોથી યુક્ત હાય છે, તેમ તે નગર વિખ્યાત એવા કૃત્ય-કાૌને કરનારા, અને તદ્વિત–તેના હિતન પ્રતીતિ—ખાત્રી આપનારા એવા વણ–ચારે વના લેાકેાથી યુક્ત હતું. વ્યાકરણ જેમ *ગુણ તથા વૃદ્ધિથી યુક્ત હેાય છે, તેમ તે નગર ગુણવૃદ્ધિ-ગુણેાની વૃદ્ધિવાળુ હતું. પરંતુ વ્યાકરણ જેમ ઊપસ′,' નિપાત, ન્યાસ અને લૈાપવાલુ હાય છે, તેમ તે નગર ઉપસગ–ઊપદ્રવ, નિપાત-પડવું અને ન્યાસલે૫-થાપણનુ એળવવુ. તેટલાથી વિ ત હતું. આવું નગર જોઇ કુમાર હર્ષોંથી પ્રકાશમાન થઇ ગયા અને તેણે યક્ષને કહ્યુ કે, સહિત એવુ... આ નગર અમેને દર્શાવાઈ ” પછી યહ્ને ગજેંદ્રના સ્કંધ ઊપરથી તે બંનેને ઉતાર્યાં અને કહ્યું કે, ‘ જ્યારે કાપ પડે ત્યારે મને યાદ કરો.” તે અને પછી નગરમાં પેઠા અને આખા દિવસ ફરીને તેમણે દૃષ્ટિને સુખ આપે તેવા વિવિધ કોતુકે જોયાં, જ્યારે સૂચ અસ્ત થયા, ત્યારે વાજીંત્રૐ ગાજી ઊઠેલા કામદેવના મંદિરમાં જઇ તેએ અને સુઇ ગયા.
4
જ
આ અરસામાં તે કાંચનપુરમાં સૂરÅન નામે રાજા તે વિશાળ રાજ્ય ચલાવતે હતા, તેને વસંતશ્રી નામે રાણી હતી. તેણીના ઉદરથી રતિના જેવી પ્રીતિવાળી અને કળાફેલિમાં પ્રેમવાળી સદનશ્રી નામે ઉત્તમ પુત્રી થઇ હતી. લત્તાની જેમ ફળદાયક અને સુખસ પત્તિથી યુક્ત એવી કામલતા નામે એક સેનાપતિની પુત્રી તે મદનશ્રીની સખી હતી. ખીજના ચંદ્રની કલાની જેમ નિમલ અને લેાકેાએ પૂજેલી શશિકલા નામે મંત્રીનીપુત્રી તેની ખીજી સુખી હતી, જાણે જગમ એવી મધુ-વસંતની શ્રી શોભા હાય
૧ વ્યાકરણમાં થતુષ્ક પ્રત્યય દર્શક છે. ૨ વ્યાકરણમાં ઊસ અને અપવાદ વિધિ આવે છે. ૩ આખ્યાત-ધાતુ પ્રક્રિયા, કૃત્ય-કૃદંત પ્રક્રિયા, અને તદ્યુિત પ્રક્રિયા આવે છે. ૪ વ્યાકરણમાં વરેાને ગુણુ તથા દ્ધિ થાય છે. તે નગરના લેાકેામાં ગુણેની વૃદ્ધિ થતી હતી. ૫ વ્યાકરણમાં ઉપસર્ગ, નિપાત, ન્યાસ અને વર્ણ વિગેરેને લેાપ થાય છે. તે નગરમાં લેાકેામાં ઉપસર્યું-૩પદ્રવ, નિપાત-પડવું; અને ન્યાસલેાપ-થાપણનુ ઓળવવું થતું નહીં. વ્યાકરણુમાં અને તે નગરમાં પ્લેટલે તફાવત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org