SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવ્રત ઉપર શીલવતીની કથા. ૯૯ 6: તેણીએ શીલનું પચ્ચખાણ લીધું અને તે પ્રમાણે આયુ". તે પછી દુગિલા તે સાધ્વીના સંગથી પરપુરૂષને વિત કરનારૂ અને પ દિવસે સ્વપતિના ત્યાગરૂપ શીળ+ અત્યંત વિધિપૂર્વક પાત્રવા લાગી. એક વખતે તેણીએ પેાતાના પતિ દુમની આગળ તે નિયમ વિષે નિવેદન કર્યું, તેથી તેણે પણ મનમાં સંતુષ્ટ થઈને સાધુનીપાસે જઈ તે વ્રત ગ્રહણ કર્યુ. તે બ ંને સ્રીપુરૂષ બીજાનું અપ્રિય તથા ભયને હરણ કરનારા અને સમ્યક વધારી થઇ અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી સૌધમ દેવલેાકમાં પરમ સુખી દેવતા થયા. તે દુગાઁમના જીવ સાધમ દેવલાકમાંથી આવીને આ અજિતસેન થયા છે અને દુગિલાને જીવ ત્યાંથી આવીને આ સતી શીલવતી થયેલ છે. તેણીએ પ ને દિવસે વિશેષ જ્ઞાનભકિત કરી હતી, તેથી તે આ શીલવતી જ્ઞાન તથા વિજ્ઞાનનું પાત્ર બની છે. ’” ગુરૂના મુખથી આ વૃત્તાંત સાંભળી અજિતસેન અને શીલવતીને તત્કાલ ઉંચા પ્રકારનું જાતિ સ્મરણ થઇ આવ્યું અને તેથી ગુરૂએ જે પ્રમાણે કહ્યુ, તે પ્રમાણે તે કાલે તેમના જોવામાં પ્રત્યક્ષ આવ્યુ’. ગુરૂ બેલ્યા, “ જે શીલ દેશવિરતિથી પાલવામાં આવ્યું હોય, તે પણ અહિં ગુણકારી થયું, તે જો તે સત્ર વિરતિથી (સવ થા) પાળવામાં આવે તે તેનુ કેવું (ઉત્તમ) કુલ થાય ?'’ જગત્ તરફ એકાગ્ર બુદ્ધિવાલા ઉત્તમવાણીવાાં અને બૃહસ્પતિના જેવા તે ગુરૂને તે બંને દંપતીએ કહ્યુ, “ ભગવન, અમેને શિક્ષા સમાન (જે વી. આપે કહી તેવી યથાય) દીક્ષા આપે કે જેથી બ્રહ્મચર્યની નવગુપ્તિને ધારણ કરનારૂ પરમ બ્રહ્મચય અમે સવ થા પાવીએ. ” પછી ગુરૂએ તે બ ંનેને દીક્ષા આપી અને રાજા અશ્તિમને તથા કામાંકુર વિગેરે મત્રીએએ તે વખતે સ્વદારા સતેષવ્રત ગ્રહણ કર્યું". પાંચ પ્રકારના આચારને જાણનારા, પાંચ સમિતિને આશ્રિત થયેલા અને પંચમહાવ્રતના આધારરૂપ થયેલા તે અજિતસેન અને શાલવતી બ ંનેએ વ્રતનુ પાલન કર્યું. બ્રહ્મચર્ય ને વિશેષપણે ધારણ કરતા તે બંને મૃત્યુ પામીને જ્ઞાન સહિત સાથેજ બ્રહ્મદેવલે કમાં ગયા. ( ઉત્પન્ન થયા. ) તે નેનુ પુણ્ય પણ અધિક છે, તે કાણુને લઇને તેએ અને બ્રહ્મદેવલાકમાં સ્થિત થયા. વળી તે અનેને બ્રહ્મચર્ય સદા પ્રિય હતું, તેથી તેમણે તે બ્રહ્મલોકમાંજ વાસ કર્યા. કારણકે, માણસને ઈચ્છિત સ્થાન પ્રાપ્ત થયાં પછી તે ત્યાંથી એક પગલુ` પણ આગળ ચાલતા નથી. તે બ્રહ્મલોકમાં સુખને અનુભવ કરી ત્યાંથી ચ્યવી પુનઃ મનુષ્ય જન્મ પામી અને કર્મોના ક્ષય કરી તે અજિતસેન અને શીલવતી અને શાશ્વત બ્રહ્મ-મેાક્ષપદને પામશે. ’’ 86 આ પ્રમાણે ઊંચે પ્રકારે શીલવ્રત પાલીને અનેક વિવેકી મનુષ્યેા સ્વર્ગ તથા + પરપુરૂષ ત્યાગ અને સ્વપતિ સાયરૂપ વ્રત કાયમને માટે અને પદિવસે સ્વપતિ સાથે પણ વિષય ભાગને ત્યાગ કરવારૂપ વ્રત આદરથી લઈ તેને યથાર્થ રીતે તેણીએ પાળેલુ સભવે છે, એ વાત ત્યાર પછીની હકીકત ઉપરથી સમજાય છે. તેના પતિએ પણ એવુજ વ્રત આચર્યું છે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy