SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શિલવ્રત ઉપર શીલવતીની કથા દ્વાર આગળ આવી, ધિકી કરી, સાઠ હાથ એગ્ય સ્થાને રહી અને ગમુદ્રા કરી શ્રી અજિતબલા યક્ષિણી સહિત શ્રી અજિતસ્વામીની તેણે નીચે પ્રમાણે સ્તુતિ કરવા માંડી દેવતાઓના ઈકોએ સ્તવેલા, જનસમૂહે માન્ય કરેલા, દિવ્ય પ્રભાવથી યુક્ત, વિદ્વાનના વંદેએ નમેલા, મહદયવાલા, પ્રઢપ્રભાવથી અદ્ભુત, નિત્યે ભાયુક્ત, મનુ એ પૂજેલા, સર્વ દેથી રહિત અને હિતકારી આ શ્રીપ્રાસાદમાં રહેલા સર્વજ્ઞ શ્રી અજિતસ્વામીને હું સ્તવું છું. કલ્યાણની લક્ષ્મીના સુખને આપનારા, રેગોને નાશ કરનારા, સદ્દબ્રહ્મ (બ્રહ્મચર્ય અથવા તત્વજ્ઞાન) રૂપજલના કહરૂપ, અગણિત હર્ષ આપનારા, સમસ્ત પ્રાણુઓના મિત્રરૂપ, મેક્ષના સ્થાનને પ્રાપ્ત કરનારા, અત્યંત મદને ત્યાગ કરનારા, સ્વભાવથી ઉજ્વળ, સમગ્ર આપત્તિઓને હણનારા, શાશ્વત પૂજ્ય ( અહેતુ) પદને ધરનારા, અજ્ઞાનરૂપ શત્રુને છેદનારા, દુષ્ટ આઠ કર્મોને ભેદનારા, સુખની શ્રેણીના સદનરૂપ, કામદેવને પરાસ્ત કરનારા, મેહરૂપી ગજેંદ્રને હણવામાં સિંહરૂપ, અસારરૂપ દ્રવ્યને છોડી દેનારા, મરણને અટકાવનારા, સંતેષને સારી રીતે જીવાડનારા, અનેક જનેને પ્રસન્ન કરનારા, શમતારૂપ વૃણેના વનરૂપ, ત્રણ જગતને પવિત્ર કરનારા, અસને દૂર કરનારા અથવા પાપ રહિત, અને સંસારીજીનું રક્ષણ કરનારા એવા શ્રી અજિતપ્રભુને હું વંદના કરું છું. અંતરના કામકોધાદિ શત્રુઓને જીતનારા, સાતનયની પ્રરૂપણ કરનારા, જીને અભય આપનારા, અપારલય ધ્યાનને પ્રાપ્ત કરનારા, દયાને પ્રકાશ કરનારા, સજ્ઞાનરૂપી ભાનુને ઊદય કરનારા, કાંતિના સમૂહથી ચળકતા, શુદ્ધ સિદ્ધાંત પ્રરૂપનારા, પુષ્ટ એવા દર્પઅહંકારને દૂર કરનારા, સર્વ અતિશયવાલા, પ્રસિદ્ધિના સ્થાનરૂપ, વિવિધ વ્યાધિને ટાળનારા, ભવ્ય પ્રાણીઓને આનંદ કરનારા, આશ્રિતના ભયને હરનારા, વિજ્ઞાનના સમુદ્રરૂપ, પાપની પ્રવૃત્તિને હરનારા, કલ્યાણના ઊદયને ધરનારા, પુણ્યવંત પ્રાણીઓની દષ્ટિએ આવનારા, સંસારરૂપી સમુદ્રને તરનારા અને તારનારા, ઉત્કૃષ્ટ કેવલી ભગવાને માં શ્રેષ્ઠ, ત્રણ વિશ્વ ને પ્રગટ કરનારા, અનેક દેવતાઓએ નમેલા, પીડાઓના સમૂહને હણનારા, ચારે તરફ પ્રસરેલા અજ્ઞાનરૂપ અંધકારને હરવામાં સૂર્યરૂપ, ચંદ્રની કળાની જેમ ચળકતા, કલંકરહિત, ઉત્તમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા, શ્રેષ્ઠ અનંત બલને ધરનારા, અજિત બળને આશ્રય કરનારા, ને સારી રીતે પ્રસન્ન કરનારા, આનંદના મળ-દેવને છોડનારા, યુદ્ધને નાશ કરનારા, સંપૂર્ણ વિશ્વમાં ઉપમા રહિત, પ્રાણીઓના ફલને પ્રાપ્ત કરનારા, માંસજનને નિષેધ કરનારા, અપાર સુખથી ઊજવળ, અખંડ સંસારને ખંડિત કરનારા, સર્વ પ્રકારના કલ્યાણ કરનારા, કલ્યાણકારી સ્તવનવાલા, ધરૂપી દાળાનળને શાંત કરનારા, પુણ્યથી અદ્ભુત શબ્દ બોલનારા, સારા મનુષ્યને તૃપ્તિ આપનારા, સ્વ–આત્માને અનુભવ કરનારા, જગાતા જીવેને નવીન દેખાતા, સર્વ પ્રકારના ગૌરવનો ત્યાગ કરનારા, તીર્થો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy