SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૭૯ સ'તુષ્ટ થયેલા ગજેન્દ્રની ઉપર બેસી કુમાર નદીષેણ તેને અધન સ્થાનમાં લાવ્યો અને ત્યાં તેને આંધી દીધેા. આ ખબર સાંભળી શ્રેણિક રાજાએ પ્રસન્ન થઈ પેાતાના કુમારને ભારે સત્કાર કર્યો અને તેને પાંચસેા કન્યાઓ પરણાવી. એક વખતે શ્રી વીર ભગવાન્ રાજગૃહનગરીમાં સમેાસર્યા. આ શુભ ખબર સાંભળી તેમને વ ́દન કરવાને પેાતાના પિતા શ્રેણિક રાજાની સાથે કુમાર નંદીષેણ પણ ગયા હતા. શ્રી વીરપ્રભુએ ધમ દેશના આપી. તે સાંભળી ન`દીષેણ પ્રતિબાધ પામ્યા, તત્કાળ નદીષેણે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા આપવાની માગણી કરી. તત્કાળ પ્રભુએ વિચાયુ · કે, “ અમારાથી તેને ધની વૃદ્ધિ થશે.’’ આવુ... વિચારી · ચથા સુખ.... દેવાનુપ્રિય” એમ કહી પછી · આને પ્રતિબંધ કરશેા નહિ' એવુ બીજુ` વાકચ કહ્યું નહિ, કારણ કે, તેમણે જાણ્યું હતુ કે, આગળ ઉપર આ નદીષેણને વ્રતમાં વિદ્ય થવાનું છે. 6 નંદીષેણકુમાર તે પછી પ્રભુને વાંદી ધેર આવ્યા, તેણે વ્રત લેવાને માટે પેાતાના માતાપિતાની આજ્ઞા મેળવી. પછી તે મેટા ઉત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરવા તત્પર થયા. આ વખતે શાસન દેવતાએ આકાશવાણીથી જણાવ્યુ, “ કુમાર ન`દીષેણુ ! તુ દીક્ષા લેવાને તૈયાર થયા છે, પણ હજુ તારે ભાનિક કમના ઉદય છે, માટે કેટલાક વખત તેની રાહ જો, પછી દીક્ષા ગ્રહણ કરજે.” શાસન દેવતાએ આ પ્રમાણે કહ્યુ, તા પણ નંદીષેણે તે માન્યું નહિ અને તત્કાળ પેાતાના મનની દૃઢતા વિચારીને તે વીરપ્રભુની પાસે ગયા અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી તે બુદ્ધિમાન નદીષેણ મુનિએ અનુક્રમે દશ જ્ઞાનને અભ્યાસ કર્યાં, અને તે રાજર્ષિ દુષ્કર તપસ્યા કરવા લાગ્યા. આ તેના આચરણથી તેઓ પૂ રીતે લબ્ધિવાન્ થયા હતા. વીરપ્રભુએ જે ધારણા ધારી હતી, અને શાસનદેવે તેને માટે જે વચના ઉચ્ચાર્યા થવાના વખત આવ્યા, મુનિ નદીષેણુને તેમના ભાગકમના ઉદય થઈ આવ્યા. મનની ચ‘ચળતાથી પૂર્વે ભાગવેલા અને રમણ કરેલા વૈયિક વિચારો તેના સ્મરણ માર્ગમાં આવવા લાગ્યા. તેના મનમાં મનેાભવના ઉદય થયા. જ્યારે પેાતે એ કામપીડાને સહન કરવાને અસમર્થ થયા એટલે સૂત્રને વિષે કહેલા વિધિ પ્રમાણે મનને વશ કરવાને અને પેાતાના વિકારી દેહને કૃશ કરવાને માટે ઘણી આતાપના કરવા લાગ્યા. હમેશા વિશેષ તપ આચરવા લાગ્યા તે પણ તેમની ભાગની ઈચ્છા નિવૃત્ત થઈ નહિ, હતા, તે સફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy