________________
૩૮
શ્રી આત્મપ્રબંધ તથા ઉપરના લેકમાં એકસો બાવન કોડ, ચરાણું લાખ, ચુમાલીશ હજાર સાતસે અને આઠ શાશ્વત પ્રતિમાઓ છે. ચાર દેવલોકને વિષે રહેલા ચૈત્યોની અંદર પ્રત્યેક એકસે એંશી બિબેનો સ્વીકાર હોવાથી તેમજ નવચૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનને વિષે રહેલા ચેત્યેની અંદર પ્રત્યેક એસે વીસ જિનબિંબ હોવાથી ઉપર કહેલી સંખ્યા થાય છે. એ બીજી ગાથાનો અર્થ જાણવો. સવ ચિત્યના જિનબિંબની સંખ્યા કેટલી છે? તેને માટે નીચેની બે ગાથા કહેલી છે.
"सव्वेवि अठ्ठकोडि लखा सगवन्न उसयअडनउआ । तिहुअण चेइय वंदे असंखुदहि दीवजोइवणे ॥ १ ॥ पनरसकोडिसयाई कोडि बायाल लखअडवन्ना ।
अडतीससहसवंदे सासयजिण पडिमतियलोए ॥ २ ॥ આ ગાથાનો અર્થ સુગમ છે, માત્ર તેમાં એટલો જ વિશેષ છે કે, સમુદ્રદ્વીપ જ્યોતિષીના વિમાન અને વ્યંતરદેવેના નગરો અસંખ્યાતા છે, તેમને વિષે રહેલા અસંખ્યાતા ચૈત્યોને હું વંદન કરું છું. અહીં પ્રથમ કરિકૂટાદિ પર્વતોને જે વિસંવાદી સ્થાનપણું કહ્યું છે, તે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં તે સ્થાનને વિષે ચૈત્યને કહેલા નથી, તેથી કહેલ છે. વળી તેને અનુસરતી ક્ષેત્ર માસની ગાથા આ પ્રમાણે છે
" कुडकुंडदहनइ कुरुकंचणजमलसम वियढ्ढेसु ।
जिणभवण विसंवाओ जोतं जाणंति गियत्था ॥ १ ॥ પૂર્વે જે દરેક ચૈત્ય પ્રત્યે એક આઠ જિનબિંબોની સંખ્યા ગ્રહણ કરેલી છે, તે બધી પન્નત્તિને અનુસારે જ છે. તથા વૈતાઢયને વિષે રહેલા સિદ્ધાયતન ફૂટના અધિકાર વિષે નીચે પ્રમાણે સૂત્ર છે—
___ " एत्थणं महं एगे सिद्धाययणे पन्नते कोसं आयामेणं अद्धकोसं विखंभेणं देणं कोसं उल उच्चत्तेणं अठ्ठठाई धणु सयाई विखंभेणं तावंतियं चेव पवेसेणं सेयावर कणगधुभि यागा दारवणओजाववणमाणा तस्सण सिद्धायतणस्स बहुसमरमणिज्जस्स भूमिभागस्य बहु मज्झादेसभागे एत्थणं महंएगे देवच्छंदे पन्नते इत्यादि ।
આ પાઠમાં એકસો આઠ આઠ પ્રતિમા કહેલી છે અને તે પછી તે જિનપ્રતિમાને પરિવાર કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org