________________
૩૯
પ્રથમ પ્રકાશ
એ રીતે જમૃદ્વીપને વિષે રહેલા સવ ચૈત્યાને વિષે પ્રત્યેક તેમાં એકસા આઠ જિનપ્રતિમા છે. તે છટડા ઉપાંગમાં કહેલ છે; તેને અનુસારે ત્રણલાકના સ ચૈત્યાને વિષે પ્રત્યેક ચૈત્ય એકસા આઠ જિનપ્રતિમા જાણી લેવી, એ જ કારણથી કમ્મભૂમિ’ ઇત્યાદિ સ્તેાત્રને વિષે પણ એજ પ્રમાણે સંખ્યા પ્રતિપાદન કરેલી છે, તેથી સદ્દબુદ્ધિવાળાઓએ વિચાર કરવા અને જૈનાગમ સ પ્રમાણભૂત
માનવો.
અહીં કાઈ પ્રશ્ન કરે કે, તેમાએ એ પ્રકારે ચૈત્યાની અને જિનબિંબેની સખ્યા પ્રતિપાદન કરી પણ જે ચૈત્યાદિકની સખ્યા અધિક હશે, તે પછી તેની આછી સખ્યા કહેવામાં માટેા દોષ ઉત્પન્ન થશે.” આ પ્રશ્નના ઉત્તર આપે છે“તમે જે શંકા કરી તે સત્ય છે, પણ તે કારણને લઈને સ્તાત્રને અંતે ત્રિલાકવર્તી સર્વાં શાશ્વતા તથા અશાશ્વતા જિન ચૈત્યાદિકને નમસ્કારનું પ્રતિપાદન કરનારી ‘*કિંચિ નામ તિર્થ્ય” ઇત્યાદિ ગાથા કહેલી છે, માટે તેમાં ઉપરના દોષ ઉત્પન્ન થશે નિહ. અને તત્ત્વથી તે તેના નિર્ણય કેવળી અથવા બહુ શ્રુત જાણે. વિવાદ કરવામાં કાઈ પણ સિદ્ધિ થતી નથી.
સમ્યક્ દૃષ્ટિઓને તે “તમેવ સચ્ચ નિસક જ જિગૃહિં વેઇય” આ વાકયજ ગ્રહણ કરવા ચેાગ્ય છે. તે વિષે હવે બહુ વિસ્તાર કરવાની જરૂર નથી.
હવે અવિસંવાદી તથા વિસ'વાદી અને સ્થાનકને આશ્રીને ત્રિભુવનને વિષે રહેલા શાશ્વત જિનચૈત્યાનુ પ્રમાણ દર્શાવે છે, ખાર દેવલાક, નવ ચૈવેયક પાંચ અનુત્તર અને નદીશ્વર, કુંડલ તથા રુચક નામના દ્વીપાને વિષે રહેલા જિનચૈત્યેા ખેતેર ચેાજન ઉંચા એકસા યાજન લાંખા અને પચાસ યાજન પહેાળા છે. કુલિંગરી, દેવકુરુ, ઉત્તરકુરુ, મેરૂવન, ગજદતપર્વત, વખારા પતિ, ઇપુકાર પત, માનુપાત્તર અને અસુરકુમારાદિ દસ નિકાયને વિષે રહેલા ચૈત્યા બત્રીસ યેાજન ઊંચા, પચાસ યેાજન લાંબા અને પચાસ યાજન પહેાળા છે, દીધ વૈતાઢ્ય, મેરૂની ચૂલિકા, કાંચનનગર, મહાનદીઓ, કુડા જ પ્રમુખ વૃક્ષા, વૈતાઢચ, દ્રહા, યમલપતા, અને રિકૂટ ગિરિઓને વિષે રહેલા ચત્યા ચૌદશે ચુ‘માલીશ ધનુષ ઉંચા, એક ગાઉ લાંબા અને અગાઉ પહોળા છે, રાજધાની, વ્યંતર દેવતાના નગરેા, અને જ્યાતિષ્ક વિમાનને વિષે રહેલા ચૈત્યેા નવ યેાજન ઉંચા, સાડાચાર યાજન લાંબા અને સવા છ યેાજન પહેાળા છે. ઇત્યાદિ સવ સદ્દબુદ્ધિવ ત પુરૂષાએ વિચારી લેવુ',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org