SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શ્રી આત્મપ્રોધ तच्छिष्यो जिनरत्नसू रिसुगुरुः श्रीजैनचन्द्रस्ततो, गच्छेशो गणभृद्वगे गुणगणांभोधिर्जगद्विश्रुतः । तत्पट्टोदयशैलमूनि च सूरिभस्वत्प्रतापोद्धरः, पूज्यः श्रीजिनसौख्यसूरिरभवत् सत्कीर्तिविद्यावरः ॥ ९ ॥ “ તે શ્રી જિનરાજસૂરિના શિષ્ય જિનરત્નસૂરિ થયા અને તેમના શિષ્ય શ્રી જિનચન્દ્ર થયા, જેએ ગચ્છના નાયક, ગણધરામાં શ્રેષ્ઠ, ગુણગણેાના સમુદ્ર અને જગત્ માં પ્રખ્યાત થયા. તેમની પાટરૂપી ઉદયગિરિના શિખર ઉપર સૂચના જેવા પ્રતાપી, પૂજ્ય અને સત્કીર્તિ તથા સદ્વિદ્યાથી શ્રેષ્ઠ એવા જિનસૌખ્તસૂરિ થયા હતા.” ૯ तत्पादाम्बुजसेविनो युगवराः सत्यप्रतिज्ञाधराः, श्रीमन्तो जिनभक्तिसूरिगुरवोऽभूवन् गणाधीश्वराः, वैदामगुणैः स्वधर्मनिपुणैर्निःशेष तेजस्विनां, तस्थे मौलिपदे प्रकामसुभगैः पुष्पैरिव प्रत्यहम् ॥ १० ॥ “ તે શ્રી જિનસૌખ્યસૂરિના ચરણકમળને સેવનારા શ્રી જિનભક્તિસૂરિ ગુરુ થયા, તેએ યુગપ્રધાન, સત્ય પ્રતિજ્ઞા ધરનારા અને શ્રીમાન ગણાધીશ્વર થયા હતા. ઉદ્દામનુવાળા સ્વધર્મમાં નિપુણ અને અત્યંત સુંદર એવા તેએ પુષ્પાની જેમ પ્રતિદિન સ` તેજસ્વી પુરુષાના શિરપર સ્થાન કરતા હતા.'' ૧૦ Jain Education International तेषां विनेयोनिरवद्यवृत्तिः प्रमोदतः श्रीजिनलाभसूरिः । इमं महाग्रन्थपयोधिमध्यात् समग्रहीद्रत्नमिवात्मबोधम् ॥ ११ ॥ “ તે શ્રી જિનભક્તિસૂરિના નિર્દેષ વૃત્તિવાળા શિષ્ય શ્રી જિનલાભસૂરિ થયા હતા. તેમણે મોટા ગ્રંથારૂપ મહાસાગરમાંથી રત્નાની જેમ સૉંગ્રહ કરી આ આત્મબેધ ગ્રંથ હષથી રચેલા છે.” ૧૧ हुताशसंध्यावसुचन्द्रवत्सरे समुज्ज्वले कार्तिकपंचमीदिने । मनोरमे श्रीमनराख्यबिंदरेऽगमन्निबंधः परिपूर्णतामयम् ।। १२ ।। ‘‘સંવત્ ૧૮૩૩ ના વર્ષમાં કાર્તિક માસની શુક્લપ`ચમીના દિવસે મનેહર મારમંદર નામના ગામને વિષે આ ગ્રંથ પરિપૂર્ણ થયેલા છે.” ૧૨ यत्किंचिदुत्वत्रमपप्रयोगं निरर्थकं चात्र मया निबद्धम् । प्रसद्य तच्छोध्यमलं सुधीभिः परोपकारो हि सतां स्वधर्मः ।। १३ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy