SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થકાર પ્રશસ્તિ 66 तत्पट्टे जिनवल्लभो गणधरः सन्मार्गसेवापरः, संजातस्तदनु प्रभूतमहिमा सद्भव्यबोधप्रदः । अम्बादत्तयुगप्रधान पदभृत् मिथ्यात्वविध्वंसकृत् नेता श्रीजिनदत्तस्वरिरभवद् वृंदारकाभ्यर्चितः ॥ ४ ॥” “ તે શ્રી અભયદેવસૂરિની પાટે સન્માની સેવા કરવામાં તત્પર એવા શ્રી જિનવલ્લભ ગણધર થયા. તે પછી તે શ્રી જિનવલ્લભની પાટે જેમને ઘણા મહિમા છે, જેઆ ઉત્તમ એવા ભવ્ય પ્રાણીઓને બેધ આપનારા છે, અમાદેવીની સહાયથી જેમણે યુગપ્રધાન પદ પ્રાપ્ત કરેલું' છે, જેએ મિથ્યાત્વના નાશ કરનારા છે અને જેએને દેવતાઓએ પૂરેલા છે એવા શ્રી જિનદત્તસૂરિ થયા હતા.” ૪ तदनु श्रीजिनचन्द्रः सूविभूत् स्वधर्मनिस्तन्द्रः । सन्मणिमण्डितभाल प्रणताखिलशिष्ट भूपालः ॥ ५ ॥ 66 '' “ તે પછી શ્રી જિનદત્તસૂરિની પાટે શ્રી જિનચ'દ્રસૂરિ થયા હતા. જેએ સ્વધર્મને વિષે અપ્રમાદી અને જેમને સર્વ ઉત્તમ રાજાએ પેાતાના સુંદર મુફુટવાળા મસ્તકાથી નમતા હતા.” ૫ ૩૮૫ तद्वंशे गुणनिधयः सम्यग्विजया मुनीश्वराः शुचयः । श्रीजिनकुशलमुनीन्द्र-श्रीजिनभद्रादयो मुनयः ॥ ६ ॥ '' “ શ્રી જિનચંદ્રસૂરિની પાટે ગુણેાના નિધિરૂપ, સભ્યપ્રકારે વિજયવાળા અને પવિત્ર એવા શ્રી જિનકુશલ અને શ્રી જિનભદ્ર વગેરે મુનીંદ્રો થયા હતા.” ૬ जज्ञे मुनीन्द्रस्तदनुक्रमेण श्रीजैनचन्द्रो मुनिमार्गसेवी । 66 प्रबोधितो येन दयापरेण अक्कब्बराख्यः प्रतिसाहिमुख्यः ॥ ७ ॥ " “ તે પછી અનુક્રમે મુનિએના માને સેવનારા શ્રી જૈનચ'દ્રસૂરિ થયા. જે દયાળુ મુનિએ બાદશાહેામાં અગ્રેસર એવા અકબર બાદશાહને પ્રતિબેાધિત કર્યાં હતા,” ૭ 46 Jain Education International 46 तदन्वभृत् श्रीजिनसिंहसूरिः स्वपाठवाह्लादितसर्वस्वरिः । ततः स्वधीभिर्जितदेवस्वरिः स्फुरत्प्रभावो जिनराजसूरिः ॥ ८ ॥ 99 “ શ્રી જૈનચદ્રસૂરિની પાટે પેાતાના ચાયથી સર્વ વિદ્વાનેાને આનદિત કરનાર શ્રી જિનસિંહસૂરિ થયા હતા અને તેમની પાટે પેાતાની બુદ્ધિથી દેવતાના સૂરિ બૃહસ્પતિને પણ પરાભવ કરનાર અને પ્રતાપથી સ્કુરાયમાન એવા શ્રી જિનરાજસૂરિ થયા હતા.” ૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy