________________
૩૬૪
શ્રી આત્મપ્રભેાધ
તેમ વળી જ્યારે ત્રૈલેાક્યસ્વામી ભગવાન સમવસરણને વિષે મૂળરૂપે પૂ દિશા સન્મુખ થઇ સિંહાસને બેસે છે, ત્યારે દેવતા તત્કાલ ભગવત સમાન આકારવાળા ત્રણ પ્રતિષિખ કરીને બાકીની ત્રણ દિશાએમાં સિંહાસન ઉપર સ્થાપન કરે છે તે અવસરે સર્વ સાધુ શ્રાવકાદિક ભવ્યજને પ્રદક્ષિણા ક તેમને વંદના કરે છે. આ વાત તે આખા જૈનમતમાં પ્રસિદ્ધ છે.
વળી ભગવતે દાનાદિક ધર્મની પ્રવૃત્તિ દેખાડી છે, તેમજ પેાતાની સ્થાપનાનું પેાતાની જેમ વંદનીયપણું દેખાડયુ છે. જો એમ ન હોય તે શ્રી જિનાજ્ઞાનુવર્તી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વંદનાદિક કેમ કરે? એ પ્રકારે વિવેકી પુરુષાએ પાતાની મેળે વિચારી લેવુ... જોઇએ.
શ્રીમદ્ ભગવતી અ’ગને વિષે વીશમા શતકના નવમા ઉદ્દેશામાં વિદ્યાચારણ જધાચારણ મુનિને આશ્રીને શાશ્વતી તથા અશાશ્વતી જિનપ્રતિમાના વદનના અધિકાર સ્પષ્ટપણે કહેલા છે, તે આ પ્રમાણે છે. શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે“ભગવન્ ! વિદ્યાચારણની તીક્ચ્છીંગતિને વિષય કેટલા છે?” પ્રભુએ ઉત્તર આપ્યા કે-“ તેઓ એક ડગલે માનુષાત્તર પતે જાય છે અને ત્યાં ચૈત્યવંદન કરી ખીજે ડગલે નદીશ્વર દ્વીપે જાય છે. ત્યાંના ચૈત્યાને વદના કરી ત્યાંથી નીકળી એક ડગલે અહીં આવે છે અને અહીંના ચૈત્યાને વંદના કરે છે, એ પ્રકારની તેમની તીચ્છીંગતિ કહેલી છે. ”
પછી ગૌતમસ્વામીએ પૂછ્યુ કે “ હે ભગવન્ ! વિદ્યાચારણની ઊર્ધ્વગતિના વિષય કેટલેા છે ? ” પ્રભુએ ઉત્તર આપ્યા “ હે ગૌતમ ! તેએ એક ડગલે નંદનવનમાં જાય છે અને ત્યાંના ચૈત્યાને વંદના કરી ખીચે ડગલે પડગવનમાં જાય છે, ત્યાં ચૈત્યવદન કરી ત્રીજે ડગલે અહીં આવી અહીંના ચૈત્યાને વન કરે છે. એ પ્રમાણે વિદ્યાચારણની ઊર્ધ્વગતિને વિષય કહેલા છે. પરંતુ ગતિના પ્રમાદથી વચ્ચે રહેલા ચૈત્યાનું વંદન રહી જાય તે તે સ્થાનકની આલાયણા– પરિક્રમણ કર્યા વિના તેમને આરાધના હેાતી નથી. જ્યારે તે સ્થાનકને આલાન્યા પ્રતિક્રખ્યાથી આરાધના હોય છે.
66
એવી રીતે જ ધાચારણના વિષયનું સૂત્ર જાણી લેવુ", તેની ગતિના વિષયમાં જે ફેર છે, તે આ પ્રમાણે- જ ધાચારણમુનિ તિર્લીંગતિ આશ્રીને એક ડગલે તેરમાં રુચકદ્વીપમાં જાય છે, ત્યાંથી પાછા ફરીને ખીજે ડગલે નદીશ્વરે આવે છે અને ત્રીજે પગલે અહીં આવે છે અને તેમની ઊર્ધ્વ ગતિ આશ્રીને પહેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org