SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ તૃતીય પ્રકાશ હોવાથી પણ પાપનો સંભવ છે તેથી મુનિએ તેમાં મૌનનું આલંબન કરવું અથવા એવા લૌકિક કાર્યમાં અમારે ભાષણ કરવાનો અધિકાર નથી એમ કહેવું. તે વિષે સૂત્રકૃતગના બીજા સૂત્રમાં આ પ્રમાણે કહેલું છે – तहा गिरं समारब्भे अत्थि पुण्णं ति नो वए । अहवा नत्थि पुण्णं ति एवमेए महब्भयं ॥ १ ।। दाणट्ठयाइ जे पाणा हम्मति तस थावरा । तेसिं तो रक्खणट्ठाए तम्हा अस्थि त्ति नो वए ॥ २ ॥ जेसिं ते एवकप्पेइ, अन्नपाणं तहाविहं । तेसि लाभंतराय ति, तम्हा नत्थि त्ति नो वए ॥ ३ ॥ जे अ दाणं पसंसंति वहमिच्छति पाणीणं । जे अण्णं पडिसेहति वित्तिच्छेअं करंति ते ॥ ४ ॥ दुहओ वि न भासंति, अत्थि वा नत्थिवा पुणो । आयरयस्स हिच्चाणं निव्वाणं पाडणं ति ते ॥ ५ ॥ (આ અમારા અનુષ્ઠાનથી પુણ્ય છે કે પાપ છે? એમ મુનિને પૂછતાં) તે આ સમારંભમાં પુણ્ય છે એમ ન કહે તેમ જ તેમાં પાપ છે એમ પણ ન કહે ” કેમ કે એ પ્રકારે મહાભય થાય છે. ૧ “ દાનને અથે(અન્નપાણી અપાવવા માટે) જે ત્રસ અને સ્થાવર જીવો હણાય છે તે જાને રાખવાને માટે આ તમારા અનુષ્ઠાનને પુણ્ય છે એમ પણ સાધુ ન કહે.” ૨ જે લોકોને માટે અન્નપાણી તથાવિધિ નીપજાવે છે તે લોકોને માટે નિષેધ કરે તો લાભાંતરાયરૂપ આહાર દેવાનું વિદન પ્રાપ્ત થાય તેથી પુણ્ય નથી એમ ન કહે.” ૩ કઈ યતિ દાનની પ્રશંસા કરે છે તે પ્રાણુના વધની ઈચ્છા કરે છે અને જે કંઈ યતિ નિષેધ કરે છે તે અનેક જીની આજીવિકાને છેદ કરે છે." ૪ હા” “ના” બંને પ્રકારની ભાષા બોલે નહિ, કેમ કે કમરજને તેથી લાભ થતે જાણીને તેવી ભાષા ત્યાગ કરે તે નિર્વાણપદ પામે છે.” ૫ જેમ કાલિકાચા દત્તની આગળ સત્ય વચન કહ્યું હતું, તેમ પુણ્યના અર્થી મુનિએ આપત્તિને વિષે પણ સત્ય વચન બેલવું, મૃષા બેલવું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy