SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રભેાધ “રાજકુમાર ! તમે ધમ અને તપથી કરૂપી શત્રુઓના ય કરો. હે જગતને આનંદ કરનારા ! તમારું સદા કલ્યાણ થાએ. ઉત્તમ જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે, ન જીતી શકાય તેવી ઈન્દ્રિયાને જીતા, સાધુધનું સમ્યક્ પ્રકારે પાલન કરો, અને નિર્વિઘ્ને સિદ્ધિપદને પ્રાપ્ત કરો,” ૨૮૬ આ પ્રમાણે ચાચકાથી સ્તવાતા, નગરના સ્ત્રી-પુરુષાથી આદરપૂર્વક જોવાતા અને અર્શી લેાકેાને ઇચ્છાદાન આપતા તે અત્તિમુક્તકુમાર નગરની અહાર નીકળી જ્યાં શ્રી વીરપ્રભુનુ સમવસણ હતું, ત્યાં આવ્યેા. દૂરથી શિબિકામાંથી ઉતરી ગયા. પછી માતા-પિતા તેને આગળ કરી શ્રી વીરપ્રભુની પાસે આવ્યા અને વદના કરી આ પ્રમાણે બેાલ્યા—“ભગવન્ ! આ અતિમુક્તકુમાર અમારે ઇષ્ટ, મનેાજ્ઞ અને એકના એક પુત્ર છે. જેમ કમલ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જલે કરીને વધે છે પણ તે કાદવ તથા જલની સાથે લિપ્ત થતું નથી, તેમ આ કુમાર શબ્દ, રૂપલક્ષણેાએ કરી કામમાંથી ઉત્પન્ન થયેલા છે. ગંધ, સ્પર્શ, લક્ષણવાળા ભાગમાં વૃદ્ધિ પામ્યા છે, પણ કામ ભાગ કે સગા— સ્નેહીઓમાં લેપાયા નથી. વળી આ કુમાર આ સંસારના ભયથી ઉદ્ભિગ્ન થઈ તમારી પાસે દીક્ષા લેવા ઇચ્છે છે, માટે અમે આપને આ શિષ્યરૂપી ભિક્ષા આપીયે છીએ, તે આપ કૃપા કરી અ‘ગીકાર કરો.” પ્રભુગભીર સ્વરે મેલ્યા—“દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે, આ કાર્યમાં વિલ`ખ કરશેા નહીં." ભગવાન વીરપ્રભુના વચન સાંભળી અતિમુક્તકુમાર ખુશી થઇ ગયા. તત્કાળ તેણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદના કરી ઈશાન ખૂણામાં આવી પેાતાની મેળે અંગ ઉપરથી વસ્ત્રાભરણા ઉતાર્યાં. તેની માતા પુત્રનાં વસ્ત્રાભરણે। હંસ ચિહ્નવાળા કામળ રૂમાલમાં લઈ નેત્રામાંથી અશ્રુધારા વર્ષાવતા આ પ્રમાણે બેાલ્યા, '‘વ્હાલા પુત્ર! પામેલા સંયમયાગમાં તમે પ્રયત્ન કરો, અને નહીં પામેલા સચમયાગની પ્રાપ્તિને માટે ધટના કરજો, ચારિત્રને અખડ રીતે પાલવામાં તમારા પુરુષત્વના અભિમાનને સફલ કરો. અને પ્રમાદને ત્યાગ કરો.” આ પ્રમાણે પિતાએ પણ કહ્યુ. પછી અન્ન માતા-પિતા પ્રભુને વંદના કરી પાતાતાને સ્થાને ચાલ્યા ગયા. તે પછી અતિમુક્તકુમાર પ્રભુની પાસે આવ્યા અને વદના કરી તેણે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પ્રભુએ પ ચ મહાવ્રત ગ્રહણ કરાવી સંચમના ક્રિયાકલાપને શીખવવા માટે ગીતા એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy