________________
૨૭૯
દ્વિતીય પ્રકાશ
આ દૃષ્ટાંતને ઉપનય આત્મા ઉપર આ પ્રમાણે ઘટે છે. જે કંકણને ગ્રહણ કરનાર પુરુષ તે ધર્માર્થી જીવ સમજવા. જે ધૂત સેાની તે નિષ્નવાદિક ગુરુ સમજવા, જે પૂર્વે સુવર્ણમય કડકણા બતાવ્યા, અહીં પ્રત્યાખ્યાન, દાન, દયા આદિ ધ કૃત્ય બતાવવામાં આવે છે તે સમજવું. વળી પોતાના વિશ્વાસ ઉપજાવી પીત્તળના કંકણ આપ્યા તે કુદૃષ્ટિ વડે અનેક પ્રકારના વચનની રચનાવડે માણસના ચિત્તને વિકલ કરી એકાંતવાદ યુક્ત શ્રી અરિહંતના ધમની વિરુદ્ધ સમજાવવાનું સમજવું. જે પુરુષ મિથ્યાત્વી યુદ્ધાહિત ચિત્તવાળા હાવાથી શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરુને દ્વેષી જાણી તેમના વચનને માન્ય કરતા નથી. જેમ પેલા મુગ્ધ પુરુષ અશુદ્ સુવર્ણ પામીને ગાયા છે, તેમ મિથ્યાત્વથી બુદ્ધાહિત ચિત્તવાળા પુરુષ અશુદ્ધ તત્ત્વવસ્તુ પામીને ઠગાયા સમજવા, તેવા પુરુષ આખરે દુર્ગંતિનું ભાજન થાય છે અને પછી તેને સમ્યગ્ધ રૂપ વસ્તુની પ્રાપ્તિ દુલભ થઈ પડે છે. માટે હું ભગવા! જો તમારે શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા હાય તે। પ્રથમથી જ નિહ્નવાદિક કુદૃષ્ટિઓના વચન ઉપર વિશ્વાસ કરશેા નહીં. શ્રીમદ્દ અત્પ્રણીત અનેકાંતધમના ઉપદેશક એવા શુદ્ધ ગુરુના વચન ઉપર વિશ્વાસ કરવા. જેથી તમાને તત્કાલ પરમાત્મસ‘પત્તિ પ્રકટ થશે. એ પ્રકારે કુદૃષ્ટિના વચનમાં વિશ્વાસ રાખવા ઉપર સુવર્ણક કણ નિર્માપકના ઉપનય કહેવામાં આવ્યેા,
" इत्थं स्वरूपं परमात्मरूप - निरूपकं चित्रगुणं पवित्रम् ।
सुश्रावकत्वं परिगृह्य भव्या, भजंतु दिव्य सुखमक्षयं च ॥ १ ॥ "
" लेशादेश विरतेर्विचार एषोऽत्र वर्णितोऽस्ति मया । અનુસારાદ્પ્રન્થમ્યોવફેશચિંતામણિપ્રસૃતેઃ ॥ ૨॥”
હે ભવ્યા ! આ પ્રમાણે પરમાત્માના રૂપને નિરુપણ કરનાર અને વિચિત્ર ગુણવાળુ પવિત્ર શ્રાવકપણું ગ્રહણ કરી તમે દિવ્ય એવા અક્ષય સુખને ભજો. ઉપદેશચિતાણ વગેરે ગ્રંથને અનુસારે આ દેશવિરતિના સ્વરૂપને વિચાર મે... સક્ષેપથી વવ કરી મતાન્યેા છે.
ઇતિ શ્રી ખરતગચ્છાધિરાજ પરમ પૂજ્ય શ્રી જિનભક્તિસૂરિના ચરણકમળમાં હુ ́સ સમાન પરમ પૂજ્ય શ્રી જિનલાભસૂરિએ રચેલા આત્મપ્રમેાધ 'ના ટ્રૂશિવતિ નામે બીજો પ્રકાશ પૂર્ણ થયા. *કૃતિ દ્વિતીયઃ પ્રાશ
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org