SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ શ્રી આત્મ પ્રમાધ વચનથી યુગ્રાહિત ચિત્તવાળા થઈ સદ્દગુરુના ઉપદેશને અનાદર કરી સ્વધમથી ભ્રષ્ટ થાય છે. સુવર્ણના કણ ઘડાવનાર પુરુષનું દૃષ્ટાંત કાઈ મુગ્ધ પુરુષે સાનીની પાસે સાનાના બે કડકણ ઘડાવવા આપ્યા. તે ધૂત સાનીએ પુરુષને ભાળેા મૂખ જાણી તેને રંગવા માટે એ કકણા બનાવ્યા, તેમાં એક જોડ સુવર્ણમય અને બીજી પીત્તળમય બેડ કરી, અન્ને સાચા કંકણા પેલા મૂખને આપી હંગવાની બુદ્ધિએ તે સાનીએ એકાંતે જણાવ્યું કે આ ગામમાં સ` લેાકા મારા દ્વેષી છે, તેથી તેએ મારા અનાવેલા આભરણા સાચા હાય તે પણ તેને ખાટા કહે છે, માટે તમારે મારું' નામ લીધા સિવાય બીજા લાકા પાસે આ અને કડકા બતાવી તેની પરીક્ષા કરાવવી, પછી હું તે કડકણાને ઉજાળીને તારા હાથમાં પહેરાવીશ. પેલા મુગ્ધ માણસ તેના કષ્ટને ન જાણતા તે સાચા કકણની જોડ લઈ લાકાને અતાવવા નીકળ્યો, લેાકાએ તે ક’કણાને ચાક્ખા સાનાના શુદ્ધ કહ્યાં. તે સવ વૃત્તાંત તેણે સાનીને આવી જણાવ્યા. પછી તે કપટી સેાનીએ પેાતાના હસ્તની લાઘવતાથી તે સુવર્ણ કંકણના યુગલને છુપી રીતે મુકી દઈ, તેના જેવા તુલ્ય પ્રમાણવાળા આકારના બીજા પીત્તળના બે કડકા તેના હાથમાં મૂકચા અને કહ્યું કે- આજથી મારુ' નામ સાંભળી જો કાઇ લાકા આ કકણને પીત્તળના કહે તેા તારે તેમનુ વચન ન માનવું અને મારા વચન ઉપર વિશ્વાસ રાખવા,’ તે મુગ્ધ પુરુષે તે વાત અગીકાર કરી, તે પછી તે અશુદ્ધ કંકણની જોડ પહેરી તે પુરુષ ચાટામાં નીકળ્યો ત્યારે લેાકેા તેને પૂછવા લાગ્યા કે “આ કંકણની જોડ કચા સાનીએ કરી ?” તેણે તે સાનીનુ નામ આપ્યુ. પછી પરીક્ષક લેાકેાએ તેને સારી રીતે તપાસીને કહ્યું કે “આ તે પીત્તળના કકણ છે.” તને તે ધૂત સાનીએ ડગ્યા છે.” પેલા ધૂત સાનીએ જેના ચિત્તને બુદગ્રાહિત કરેલુ છે એવા તે પુરુષે મનમાં ચિંતવ્યુ કે–“આ લેાકેા તેના દ્વેષી છે, માટે આ પ્રકારે બેલે છે. આ મારા કડકણા તે શુદ્ધ સુવર્ણમય છે, માટે આ દ્વેષી લેાકેા ભલે દ્વેષ બુદ્ધિથી બોલે, પણ હું તે તેને ત્યાગ કરીશ નહીં.” આવું ચિંતવી તે પુરુષ સારા માણસાના વચનમાં અનાદર કરી અને ધૂત સાનીના વચન ઉપર વિશ્વાસ રાખી અશુદ્ધ વસ્તુ પામીને ગાયા અને શુદ્ધ વસ્તુને ભાગી થયા નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy