________________
દ્વિતીય પ્રકાશ
ર૭૧. અધિક ભજન કરવાથી વમન, વિરેચન આદિ રેગની ઉત્પત્તિ અને તેમાંથી મરણપ્રમુખ બહુ અનર્થ ઉત્પન્ન થાય છે, તેથી જે મિતભેજન કરે છે. તે પછી ધર્મશાસ્ત્રને પરમાર્થ ચિતવી યોગ્ય વ્યાપારમાં દિવસના ત્રીજા પહોરનું નિર્મમન કરે છે. સૂર્ય અસ્ત થતા પહેલા સંધ્યાકાળે જિનપૂજા કરે છે. જે દ્વિભક્ત, (બીયાસણા)નું પ્રત્યાખ્યાન કર્યું હોય તો ચાર ઘડી દિવસ બાકી રહે ત્યારે વ્યાલુ કરે છે. એ લેકમાં કહેલ નથી તે પણ જાણી લેવું.
- ત્રિકાલ જિનપૂજા વિધિ “પ્રાત: પ્રદૂષયarશૈ– કુમુર્નિનમ્ |
संध्यायां धूपनैर्दीपे-स्त्रिधा देवं प्रपूजयेत् ॥ १॥" પ્રાતઃકાલે જિનેશ્વરને વાસક્ષેપથી પૂજવા, મધ્યાહુને પુષ્પોથી પૂજવા અને સંધ્યાકાલે ધૂપદીપથી પૂજવા–એમ જિનદેવને ત્રિકાલ પૂજવા.” ૧
इति श्रावक दिनकृत्य.
શ્રાવક રાત્રિકૃત્ય સંક્ષેપ " कृत्वा षडावश्यकधर्मकृत्यं करोति निद्रामुचितक्षणे च ।
હૃઢ માનું વચનમઝુર્તિ સ, પ્રાયઃ વિજાત્રહ્મ વિવર્કચ ? ”
તે પછી શ્રાવક પડાવશ્યકરૂપ ધર્મકૃત્ય (પ્રતિક્રમણ) કરીને યોગ્ય અવસરે નિદ્રા કરે છે. (તે વખતે શું કરે છે? તે કહે છે.) તે સમયે હૃદયને વિષે પંચ પરમેષ્ટિ નમસ્કારનું સ્મરણ કરે છે. અને પ્રાયઃ કરીને અબ્રહ્મને પરિહાર કરે છે. અને તેમ કરતાં નિદ્રા કરે છે. અહીં પ્રાયઃ કરીને કહ્યું છે, તેનો હેતુ એ છે કે, ઋતુકાળે, સંતાનને અર્થે તથા વેદોદય શમાવવાને અર્થે તેમજ પોતાની વિવાહિત સ્ત્રીને અબ્રહ્મ સેવાનો અનિયમ હાઈને અબ્રહ્મ સેવા બની આવે છે. તેમ વળી શ્રાવક મૈથુનભાવમાં અત્યંત લોલુપ ન થાય, તે પણ સૂચવ્યું છે. એ રીતે શ્રાવકના અહોરાત્રના કૃત્યો સંક્ષેપમાં કહેવામાં આવ્યા છે.
હવે ઉપર કહેલ દેવપૂજાના વિષયમાં વિશેષ કહેવામાં આવે છે, કારણ કે વારંવાર જિનપૂજાનું વિધાન મોટા પુણ્યના લાભનું કારણ છે. તેને માટે કહ્યું છે કે
“विसेसइड्ढीजणणी, दुग्गइदालिद्ददुक्खनिदलणी ।। दंसणसुद्धिनिमित्तं, पुणो पुणो कीरए पूआ ॥ १ ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org