________________
દ્વિતીય પ્રકાશ
૨૬૯
ત્યારે સામાયિકાદિ પ્રત્યાખ્યાન પર્યંત લેાકેાત્તર ભાવપૂર્વક આવશ્યક કરવા, જે તે વ્યાકુલપણાને લઈને પડાવશ્યક કરવાને અશક્ત હેાય તે તે નિશ્ચે કરી યથાશક્તિ પ્રત્યાખ્યાન આવશ્યક ચિતવે, તે માટે કહ્યું છે કે-‘શ્રાવકે જધન્ય થકી નમસ્કારસહિત પ્રત્યાખ્યાન તેા કરવું જ.” તે પછી સૂર્ય'નુ' અભિષ્મ જોવામાં આવે ત્યારે શુદ્ધ અને મનેાહર વજ્ર અંગે ધારણ કરી જિનેન્દ્રની પૂજા આચરે છે. તે પૂજાને માટે પ્રથમ યતનાએ કરીને વિધિપૂર્વક ઘર દેરાસરની પૂજા કરી પછી પૂજાના ઉપકરણ ગ્રહણ કરી મહાત્સવપૂર્વક શ્રી જિનાલયમાં જઇ મુખકાશ માંથી દત્રિક, પાંચ અભિગમ ઈત્યાદિ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જિનપૂજન કરે છે. (પૂજાના ભેદેાનુ વ્યાખ્યાન શ્રી જ્ઞાતાધકથા આદિ સિદ્ધાંતને અનુસારે પ્રથમ પ્રકાશમાં આપેલુ' છે, ત્યાંથી જાણી લેવું.)
S
પ્રથમ જે કહ્યું છે કે- ‘શુદ્ધમનો વસ્તુઃ ” તે આ પ્રકારે પ્રથમ સ સાવદ્ય અધ્યવસાયનુ' વવું, તે મનની શુદ્ધિ. તે પછી નિર્જીવ એટલે કચરા રહિત તથા પેાલાશ વિનાની ભૂમિને વિષે અલ્પજલ અને હસ્તના અહુ વ્યાપારવડે સર્વાંગ સ્નાન કરવું તે અગશુદ્ધિ. તે પછી પવિત્ર, શ્વેત, અખંડિત વસ્ત્ર ધારણ કરવા તે વસ્ત્રશુદ્ધિ. આ પ્રમાણે મન, અંગ અને વસ્ત્રની શુદ્ધિ કરવી. સ્નાનવડે દેહશુદ્ધિ કર્યા સિવાય દેવપૂજા કરાય, એમ કદિપણું માનવું નહીં. કારણ કે તેમ કરવાથી આશાતના થવાના પ્રસ`ગ આવે છે. જન્મપર્યંત નિમ ળ શરીરધારી દેવતાએ પણ વિશેષ શુદ્ધિને માટે સ્નાન કરીને જ દેવા અર્થે પ્રવર્તે છે તેા જેને નવ અને અગીયાર પ્રવાહ નિર'તર સવતા છે અને જે દુર્ગંધી મળવાળા છે એવા મનુષ્યાથી સ્નાન કર્યા વિના જિનપૂજા કેમ કરાય? એ કારણને લઇને દેવપૂજા કરનારને સિદ્ધાંતમાં ઠેકાણે ઠેકાણે “ઢાયાયજિમ્ના” “ન્ડાઇને જેણે પૂજા કરી છે” એમ વિશેષણ આપેલું છે.
64
અહીં પ્રશ્ન કરે છે કે-“યતનામાં તત્પર એવા શ્રાવકાને બહુઆર‘ભ પણું હાવાથી સ્નાન કરવુ. અનુચિત છે.” તેના ઉત્તરમાં કહે છે કે- એમ કહેવું નહીં, કારણ તેા પછી જલ, ધૂપ, પુષ્પ વગેરે આરભના હેતુ હેાવાથી, તેમને પણ નિષેધ આવી પડશે.” માટે પડિતાએ તેને નિષેધ કરવા ઇષ્ટ નથી, કહ્યુ છે કે
Jain Education International
"छञ्जीवकायसंजमा दव्वत्थए सोवि सुज्झइ कसिणो । તો ઋશિળસંગમવિલો, પુખ્તાર્ ય ન રૂōતિ ||
||’
For Private & Personal Use Only
www.jainelibrary.org