________________
દ્વિતીય પ્રકાશ
૨૬૫ ઉપદેશ આપનારા સાધુઓ હોય, તેવા ગામ કે નગરમાં શ્રાવકો વસે છે. તે વિષે બીજે સ્થલે પણ કહ્યું છે કે –
" बहुगुणआईणे वि हु, नगरे गामे य तत्थ न वसेइ ।
तत्थ नवि जइ चेइय साहम्मि य साहु सामग्गी" ॥१॥ તેને ભાવાર્થ ઉપર પ્રમાણ છે. તે નગરાદિકમાં વસનારા શ્રાવકોએ કેવા પડોશમાં ન રહેવું ? તે કહે છે
“વાવડિ–ારવારિવા–ર–નિર્વેદ-શત્ર-તં-fપશુનના
ચૌરાત્રિનાં ૨ ગ્રામ્ય – વસત્તિ ,શ્રાદ્ધ” મારા પાખંડી, વ્યભિચારી, નટ, નિર્દય, શત્રુ, ધૂતારા, ચાડીયા અને ચોર વગેરેના ઘરના પડોશમાં ઉત્તમ શ્રાવકોએ રહેવું નહીં. ૨”
અહીં આદિ શબ્દથી ક્ષમા વગરના, અભિમાની, દાસી, ગોલા, જુગારી અને વિદૂષક વગેરે જાણવા. આવા પડોશમાં રહેવાથી અનુક્રમે સભ્યત્વને નાશ થાય, પરસ્ત્રીગમનની ઈચ્છા થાય, તેમની કલાની અભિલાષા થાય, કર પરિણામ ઉત્પન્ન થાય, પ્રાણનો નાશ થઈ જાય, દ્રવ્યની હાનિ થાય, રાજદંડાદિકના કષ્ટ ઉપજે, કલહની વૃદ્ધિ થાય, ઇત્યાદિ ઘણું દેષ થવાનો સંભવ છે, માટે તે વજવા યોગ્ય છે.
કેવો શ્રાવક ઉત્તમ ગણાય? “मातापित्रोक्तः, कुलशीलसमैश्च विहितविवाहः ॥
दीनातिथिसाधूनां, प्रतिपत्तिकरो यथायोग्यम् ॥ १॥" જે માતા-પિતાનો ભક્ત હોય, કુલ-શીલમાં સરખાઓની સાથે વિવાહ કરનાર હાય અને યોગ્યતા પ્રમાણે દીન, અતિથિ અને સાધુઓની સેવા કરનાર હોય.” (આ શ્રાવક ઉત્તમ ગણાય છે.) ૧
આ ઉપરથી શ્રાવકે સમજવાનું કે-તેણે સમાન કુલ-શીલવાળાની સાથે વિવાહસંબંધ જોડવો. વિરુદ્ધ કુલ-શીલવાળાની સાથે વિવાહ સંબંધ જોડવાથી નિરંતર ઉદ્વેગ રહેવાને લીધે ધમની હાનિ થાય છે. વળી તેણે દીન-પુરૂષોને દાન આપવું અને ઉત્તમ મુનિરાજની ભક્તિ કરવી. વળી કહ્યું છે કે
"परिहरति जनविरूद्धं दीर्घ रोषं च मर्मवचनं च । { શણૂor giftવવો મત છે ? ”
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org