SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી આત્મપ્રબંધ તેણે કહ્યું કે શાસ્ત્રમાં તિથિ, વાર, નક્ષત્ર આદિ આશ્રયીને સાધ્ય અસાધ્યપણાનો વિચાર કહે છે. તે આ પ્રમાણે तिथयः पञ्चमी षष्टयष्टमी नवमिका तथा । चतुर्दश्यप्यमावास्या-ऽहिना दष्टस्य मृत्युदा ॥१॥ । शेषास्तु नैवमित्यर्थः । दष्टस्य मृतये वारा, भानुभौम शनश्चराः । प्रातः संध्याऽस्तसंध्या च, संक्रांतिसमयस्तथा ॥२॥ भरणी कृत्तिकाश्लेषा, विशाखा मूलमश्विनी । रोहिण्यार्दा मघापूर्वात्रयं दष्टस्य मृत्यवे ॥३॥ वारिश्रवंतश्चत्वारो दंशाश्च यदि शोणिताः । वीक्ष्यते यस्य दष्टस्य स प्रयाति भवान्तरम् ॥४॥ रक्तवान् दंश एको वा छिद्री काकपदाकृतिः । शुष्कः श्याम स्त्रिरेखो वा दष्टे स्पष्टयति व्ययम् ॥५॥ संवत्तः सर्वतः शोफो वृत्तः संकुचिताननः । दंशः शंसति दष्टस्य विनष्टमिह जीवितम् ॥६॥ केशान्ते मस्तके भाले भ्रू मध्ये नयने श्रुतौ । नासाग्र ओष्ठे चिबुके कंठे स्कंधे हृदि स्तने ॥७॥ कक्षायां नाभिपने च लिंगे संधौ गुदे तथा । पाणिपादतले दष्टः स्पृष्टोऽसौ यमजिह्वया ॥८॥ પાંચમ, છઠ, આઠમ, નવમી, ચૌદશ અને અમાસ એટલી તિથિઓ સપે કસેલા માણસને મૃત્યુ આપનારી છે, તે સિવાયની તિથિઓ મૃત્યુ આપનારી નથી. રવિવાર, મંગળવાર અને શનિવાર એટલી વાર સેપે ડસેલા માણસને મૃત્યુ આપનારા થાય છે. પ્રાતઃકાલ, સાયંકાલ, સંક્રાંતિને સમય પણ મૃત્યુ આપનાર થાય છે. નક્ષત્રોમાં ભરણું, કૃતિકા, અલેષા, વિશાખા, भूत, अश्विनी, शहिली, याद्री, भया, पूर्वा (पूर्वाशगुनी, पूर्वाषाढा પૂર્વાભાદ્રપદ) એટલા નક્ષત્રો સાપે ડસેલા માણસને મૃત્યુ આપનારા છે. સપે ડસેલા માણસના જખમના ચાર ભાગમાંથી જે પાણું કરતાં અને રુધિરવાળા દેખાય તો તે માણસ અવશ્ય મૃત્યુ પામે છે. જ્યાં સાપે દંશ માર્યો હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy