SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ દ્વિતીય પ્રકાશ अणुभव जुत्ता भात्ति, जिणाण साहम्मिआण वच्छलं । न य साहेइ अभव्वो, संविगत्तं न सुप्पखं ॥७॥ जिणजणयजणणिजाया, जिणजखाजरकणि जुगप्पहाणा । आयरियापयाइ दसगं, परमथ्थ गुणट्टमप्पत्तं ॥ ८ ॥ अणुबंधहेउसरूवा, तथ्थअहिंसा तहा जिणुदिठा । दव्वेण य भावेण य, दुहावि तेहिं न संपत्ता ॥ ९ ॥ “અભવી જીવો કેટલા ભાવોને પામતા નથી? તે કહે છે ૧. ઈંદ્રપણું, ૨. અનુત્તર વિમાનવાસી દેવપણું, ૩. ત્રિષષ્ટિશલાકા પુરુષની પદવી, ૪. નારદપણું, ૫. કેવલી અને ગણધરને હાથે દીક્ષા, ૬. તીર્થકરને હાથે વર્ષીદાન, ૭. શાસનના અધિષ્ઠાયક દેવ દેવી૮કાંતિપણું, ૯. દેવતાનું સ્વામિપણું, ૧૧. પરમાધામીપણું, ૧૨. જુગલીયા મનુષ્યપણું, ૧૭. સંભિન્ન શ્રીતાલબ્ધિ, ૧૦. ત્રાયશ્ચિંશત દેવપણુ, ૧૪. પૂર્વધરની લબ્ધિ, ૧૫. આહારક લબ્ધિ, ૧૬. પુલાક લબ્ધિ, ૧૭. મતિજ્ઞાનાદિકની લબ્ધિ, ૧૮. સુપાત્રદાન, ૧૯, સમાધિમરણ, ૨૦. વિદ્યાચારણ તથા અંધાચારણપણું, ર૧. મધુશિલ્પ લબ્ધિ, ર૨. ક્ષીરાશ્રવ લબ્ધિ, ૨૩. ક્ષીણમેહ ગુણઠાણું, ર૪. તીર્થકર અને તીર્થંકરની પ્રતિમાના શરીરના ભાગમાં આવવાના કારણે પૃથિવ્યાદિક ભાવ, ૨૫. ચૌદરત્નમાં ઉપજવું, ર૬. વિમાનનું સ્વામિપણું, ૨૭. સમ્યક જ્ઞાન, ચારિત્ર, તપાદિક ભાવ તથા ઉપશામિક અને ક્ષાયિક તથા પશમક ભાવ પામવાપણું ૨૮અનુભવ યુક્ત ભક્તિ, ૨૯, સાધાર્મિવાત્સલ્ય, ૩૦. સંવેગપણું, ૩૧. શુકલપક્ષપણું, ૩૨. જિનેશ્વરના માતા, પિતા કે સ્ત્રીપણે થવાપણું, ૩૭, જિનેશ્વરના યક્ષ ચક્ષિણુનું થવાપણું, ૩૪. યુગપ્રધાનપણું, ૩૫. આચાર્યાદિ દશ પદમાં થવાપણુ, ૩૬, પરમાથી ગુણાનું પામવાપણું, ૩૭. અનુબંધ, હેતુ અને સ્વરૂપએ ત્રણ દયાનું દ્રવ્યથી અને ભાવથી પામવાપણું. આ પ્રમાણે સાડત્રીશ ભાવ અભવ્ય પ્રાણુને કદિપણ પ્રાપ્ત થતા નથી. અનુબંધ, હેતુ અને સ્વરૂપ એ ત્રણ પ્રકારની દયા ઉપર કહેવામાં આવી તેના લક્ષણો આ પ્રમાણે છે–જે સાક્ષાત્ નો અવિઘાત તે પહેલી સ્વરૂપ દયા કહેવાય છે. જે યતનાપૂર્વક પ્રવૃત્તિ તે બીજી હેતુદયા કહેવાય છે અને જે ૧. આ ત્રણ ભાવ ભાવથી ન હોય પરંતુ દ્રવ્યથી હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy