SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ 46 પાંચ ભૂષણેા. ગાનાભૂમિ રોમાંચો, વઝુમાન પ્રિય વજ્રઃ । पात्रेऽनुमोदना चैवं दानं भूषणपंचकम् " ॥१॥ ,, " 46 દાન આપતાં આનંદના અશ્રુએ આવે, શરીર રોમાંચિત થઇ જાય, અહુમાન કરે, પ્રિય વચન બેાલે અને પાત્રનુ' અનુમેાદન કરે, એ દાનના પાંચ આષણા છે.” ૧ શ્રી આત્મ પ્રમેાધ સુપાત્રદાનના પ્રસ્તાવમાં ભવ્ય પ્રાણીએએ મનના પરિણામ ચડતા રાખવા. પ‘ચકશેઠની જેમ દીનપિરણામી થવુ' નહીં, પચશેઠની કથા કાન્નુર નામના ગામને વિષે પંચક નામે એક વ્યાપારી શેઠ રહેતેા હતેા. એક દિવસ કાઈ જ્ઞાની મુનિ તેને ધેર ભિક્ષા લેવાને અર્થે આવ્યા, વખતે પ'ચકશેઠ ઉસિતભાવ વડે તે મુનિને અખ`ડ ધારાવડે ધીનુ' દાન આપવા તત્પર થયા. ધીની ધારાથી તેમનુ પાત્ર જરા ઉણુ* રહ્યુ. તે પણ મુનિએ જ્ઞાનના ખળથી તે શેઠના પરિણામની શુદ્ધિવડે ઘણા લાભ જાણી તેના પરિણામના ભંગ ન થાય, એવી બુદ્ધિથી, જેવામાં મુનિ તે શેઠને દાન આપતા નિષેધતા નથી, તેવામાં તે શેઠના પરિણામ ચંચલતાથી પતિત થઈ ગયા. તત્કાલ તેણે ચિંતવ્યું કે, “ અહા ! આ મુનિ લેાભી લાગે છે. પેાતે એકલા છતાં આટલા બધા ધીને શું કરશે? આવુ. ચિતવતાં જ તેના હાથમાં ધીની ધારા હળવે હળવે પડવા લાગી એટલે તે જ્ઞાનીમુનિએ જ્ઞાનના બળથી તેના પરિણામ જાણીને કહ્યું, “ હવે પડે! નહિ પડેા નહિ” ત્યારે શેઠે કહ્યું, “સ્વામી! હુ` તે સારી રીતે દૃઢતાથી સ્થિર રહ્યા છું, હું લગાર માત્ર પણ પડતા નથી, તે છતાં તમે મૃષા વચન કેમ ખાલે છે ? ” ત્યારે મુનિએ કહ્યું, તું દ્રવ્યથી પડતા નથી પણ ભાવથી પડચો છે. તને વધારે શુ કહેવુ... ? પણ અરમા દેવલાકમાં જવા ચેાગ્ય એવા અધ્યવસાયથી પડીને તુ' પહેલા દેવલાકમાં જવા યાગ્ય એવા અધ્યવસાયમાં આવી રહેલા છે.’ Jain Education International મુનિના આ વચને સાંભળી તે પચકશેઠ અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી મુનિ તેા પાતાને સ્થાને ચાલ્યા ગયા. દાન કર્મી ઉપર ભાવનું જ પ્રધાનપણું છે, એ વાત દૃષ્ટાંતથી દેખાડે છે. દ્રવ્યથી નહીં પણ ભાવશુદ્ધિથી જ દાન આપનાર જિનદત્ત (જીરણ) નામે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy