SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૯૯ પૂર્વક કહ્યુ’– ‘ સ્વામી આવી અસ્વસ્થ અવસ્થામાં નિયમના આગ્રહ રાખવામાં આવતા નથી. કારણ કે, અહીં તે! પ્રાણ રહેવાના પણ સંદેહ છે, તેવા વખતમાં અભિગ્રહ શે ?' તે લેાકેાનાં આવાં વચન સાંભળી વકચૂલ ધમનું ધૈય ધારણ કરીને ખેલ્યા, ‘ભિલ્લો, હુ' ક્ષુધાથી પીડાઉ છું, પરંતુ મને એ નિયમમાં દૃઢતા છે. તમારે આવા વચના બેલવાં નહીં, પ્રાણ જવાનાં હોય તે ભલે જાએ, પર`તુ ગુરુ સમીપે ગ્રહણ કરેલા મારા નિયમ સ્થિર રહેા. ' પછી તે ભિન્નોએ વ’કચૂલને આગ્રહ કર્યાં નહીં. તે બધા એ ફળ ખાઈને તે વૃક્ષ નીચે સુઇ ગયા; પણ તેમાંથી વકચૂલના નિરેાધથી એક સેવકે તે ફળ ખાધાં નહીં. પછી વંકચૂલ પણ સૂઇ ગયા. થાડીવાર પછી વ'કચૂલે જાગ્રત થઈ પેાતાના ખાસ સેવકને જગાડ્યો અને કહ્યુ', ' આ સૂતેલા લોકેાને જગાડા. હવે આપણે આપણી પક્ષીમાં જઈ એ., તે સેવકે પેાકાર કરી અધાને જગાડવા માંડયા, પણ કાઇ જાગ્યું નહીં. પછી કર સ્પર્શ કરીને જગાડવા માંડયા. તેા પણ કાઈ જાગ્યા નહીં. તેણે તપાસ કરી જોયું, તે ત્યાં સર્વે મરણ પામેલા માલૂમ પડયા. પછી તેણે વંકચૂલને તે વૃત્તાંત જણાવ્યા. આથી વ'કચલ આશ્ચય પામી ગયા અને પાતે ગ્રહણ કરેલા નિયમ સફળ થયા, એમ જાણી મનમાં આ પ્રમાણે કહેવા લાગ્યા. અહા ! ગુરુવાણીનુ’ માહાત્મ્ય કેવુ' છે ? તે વાણીના પ્રભાવથી હું જીવતા રહ્યો. હુ કેવા નિર્ભીગી કે સવ ઈષ્ટ સિદ્ધિને કરનાર કલ્પવૃક્ષ જેવા તે ગુરુ અકસ્માત્ મને પ્રાપ્ત થયા હતા, તેમની વાણીના ઉપદેશના લાભ મે* છેાડી દીધા અને ફાગઢના વખત ગુમાવ્યેા, * આ પ્રમાણે ચિત્તમાં ભાવતા તે વંકચૂલ હર્ષોં અને ખેદ સાથે રાત્રિ પડતાં પેાતાની પલ્લીમાં આવ્યા, જેવામાં તે રાત્રે ઘરમાં પ્રવેશ કરે છે, તેવામાં પેાતાની અહેન પુરુષના વેષ ધારણ કરી પેાતાની સ્રીની સાથે સુતેલી તેના જેવામાં આવી. તેણે પુરુષ વેપવાળી પેાતાની બહેનને એળખી નહીં. તેના મનમાં એમ આવ્યું કે, કોઈ પુરુષ સાથે પેાતાની સ્ત્રી સૂતેલી છે, આથી તેણે ચિંતવ્યુ કે, • અરે! મારી શ્રી દુરાચારિણી છે. તે આ કેાઈ પુરુષની સાથે સૂતેલી છે; માટે આ બંનેને આ વખતે ખડ્ગથી મારી નાંખુ ' આવું ચિંતવી તે પ્રહાર કરવાને ખગ ઉગામે છે, તેવામાં તેને પેલા ગ્રહણ કરેલા બીજો નિયમ યાદ આવ્યા. તત્કાળ તે સાત પગલાં પાછા ફર્યાં. તે વખતે ક્રધાતુર એવા તે વ‘કચલનુ` ખડ્ગ દ્વારની સાથે અથડાયુ., તેના અવાજથી તેની પુરુષવેષધારી વ્હેન વ'કચૂલા જાગી ગઇ, તેણે પેાતાના ભાઈને ોતાંજ કહ્યુ, ભાઈ, ચિર‘વા’વ...કચૂલ પેાતાની 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy