________________
દ્વિતીય પ્રકાશ
૧૯૫
વળી ગયેલુ. હેાવાથી) તે અન ́તકાય કહેવાય છે. માટે વવા યાગ્ય છે. સુખડી પ્રમુખ કાળ ઉપરાંત રહેલ હાય તે તથા સડી ગયેલા દાણા કે જેમના વ અને ગંધાદિક બદલાઈ ગયા હોય તે કુત્સિત અન્ન કહેવાય છે.
આ પ્રમાણે આ આવીશ અભા કહેલા છે. પરંતુ તેટલા આવીશ જ અભક્ષ્ય છે, એમ ન સમજવું; કારણ કે ઉપલક્ષણથી ખીજા પણ અભક્ષ્ય કહેવાય છે, જેમકે, જેને બે દિવસ ઉલ્લંધન થઈ ગયા હૈાય. રાંધેલા ચેાખાએ કરી વ્યાપ્ત એવુ. દહીં તથા પત્ર પુષ્પાદિ, જે બહુસાવદ્ય હેાય તે વવા.
અપસાવદ્ય હોય તે પણ તેને નિયમ કરવા, જેમકે, મારે આટલા પ્રમાણ આદનાદિ જમવા. • તેવી રીતે ચિત્તની અત્યંત સૃદ્ધિ-લેાલુપતા, ઉન્માદ તથા અપવાદ વગેરેને ઉત્પન્ન કરનારાં વસ્ત્ર, આભૂષણ અને વાહનાદિક વવા, અને બાકીનાનુ' પ્રમાણ કરવું'. પ્રમાણમાં વિરતિની પરિણતિ એટલે વિરતિ કરવાના પરિણામ હોય છે, માટે પરિમાણ અવશ્ય કરવું.
અહીં કેટલાએક અજ્ઞાની લેાકેા કહે છે કે, આ સ’સારમાં શરીર જ સારરૂપ છે, માટે તે શરીરને જેમ તેમ પાપવુ' જોઈએ. તેમાં ભય અભક્ષ્યની કલ્પના શા માટે કરવી ?’ આ સબંધે તેમને કહેવાનુ` કે, તે ખરેખરા મૂર્ખ જ છે. કારણ કે, આ શરીરને બહુ પ્રકારે પાષણ કરવામાં આવે, તે પણ તે શરીરનું અસારછુ' જ હોય છે; તેથી તેવા અસાર શરીરને અર્થે વિવેકી પુરુષાએ અભક્ષ્ય ભક્ષણ કરવું નહીં, તેને માટે કહ્યુ છે કે-
• આ શરીર અતિ પાષણ કર્યાં છતાં પણ અંતે નઠારા મિત્રની પેઠે વિનાશ પામી જાય છે, તેથી તેવા શરીરને માટે સાવધ ભાગવવાનું પાપ કાણુ આચરે ? ” ૧
હવે દૃષ્ટાંત સહિત આ વ્રત લીધાનુ ફળ દેખાડે છે.
6
अ पोसिपि विडइ, अंते एअं कुमित्तमिव देहं । सावज भुज पावं, को तस्स कए समायरइ ' ॥ १ ॥
6
Jain Education International
6
માંસાદિકને નિયમ બુદ્ધિમાન્ મનુષ્ય પ્રાણના ત્યાગ સુધી પણ પાલન કરે તે પરલાકમાં વ'કચૂલની પેઠે દેવલાકના સુખને પામે છે.’ ૧
मसाइणं नियमं धीमं पाणच्चए वि पालतो । પાવરમિસ્રોઇ, મુમોર્યંચુહોવ ' । ।
For Private & Personal Use Only
www.jainelibrary.org