________________
૧૯૪
શ્રી આત્મ પ્રાધ
'मजं महुमि मंसो, न वणीयमि चउत्थए चेव । ઉન્નત્તિ બાવા, તબ્બળ તથ જંતુળો ।। ।
9
· મદ્ય, મધુ, માંસ અને માખણ તે ચારમાં તેના જેવા વર્ણવાળા અસંખ્યાતા જ તુઆ ઉત્પન્ન થાય છે.’ ૧
તેમ હિમ, વિષ, કરા, માટી, અને રાત્રિભાજન તે પ્રસિદ્ધ છે. તેએમાં હિમ, કરા, માટીને વિષે ઘણા જ્વાની ઉત્પત્તિને સભવ છે. અને વિષ તે પેાતાનેજ ઉપઘાત કરનારૂ અને મહામેાહનું ઉત્પાદક છે. રાત્રિભાજનમાં ઘણા જ્વાના સ`પાત થવાનેા સભવ છે. અને તેથી તે આ ભવ તથા પરભવ સંબંધી બહુ દાષાથી દૂષિત હેાવાથી વજ્રનીય છે. મસક ( ધમણ )ને વિષે મગની પેઠે અગણિત બીજ રહેલા હાય તે બહુબીજ કહેવાય છે. પેપા વગેરે બહુબીજ છે, તેના દરેક ખીજમાં જીવાનુ... ઉપમદન થવાના સ`ભવ છે. જે મ્લેચ્છ ક‘દાદિક તે અન'તકાય છે. તેના મત્રીશ ભેદ છે. તેની અંદર પણ અનંત જ્વાની ઉત્પત્તિ છે. સધાન––એટલે બાળ અથાણું. તેમાં પણ બહુ જીવની વ્યાપ્તિ છે. ધેાલવડા એટલે કાચી છાશ, દહીં અને દાળના વડા, તેને મિશ્ર કરીને મનાવવામાં આવે છે. તે વિદળરૂપ છે. તેમાં સૂક્ષ્મ ત્રસવાની ઉત્પત્તિ છે, તે કેવલિંગમ્ય છે, તેને માટે બૃહત્કલ્પસૂત્રમાં કહ્યું છે,
4
जह मुग्ग मास पमुहं विदलं कच्चमि गोरसे पडइ |
તા તમ નીવ્રુત્તિ, મળતિ દૃિ તિવિઘ્ન વર્' ।। ? ।।
‘મગ, અડદ, પ્રમુખ કાચા ગેરસ (દહીં છાસ)માં પડે તેને વિદળ કહે છે, તેમાં ત્રસવની ઉત્પત્તિ છે એમ પ્રભુ કહે છે, * ૧
વૃતાંક—એટલે રીંગણાદિક, તે પ્રસિદ્ છે. તે બહુબીજ છે. તેનુ' અતિશય લાક વિરૂદ્ધપણુ છે, તેમાં બહુ જીવમયપણું છે. વળી તે ઘણી નિદ્રા કરનાર તથા કામને ઉદ્દીપન કરનારા દેાષના હેતુરૂપ છે, માટે વવા યેાગ્ય છે,
Jain Education International
પેાતાથી કે પરથી જેમનું નામ જણાય નહીં, તેવા અજાણ્યાં ફૂલ તથા ફળ વવા; કારણ કે તેની અંદર વાના ઉપઘાત રહેલા છે. તેમ જે ભક્ષણ કરવાથી તૃપ્તિ અલ્પ થાય છે અને તેનેા આર.ભ માટેા હોય, તે તુચ્છ ફળ કહેવાય છે, તે ગંગેટક, સીંગાડા પ્રમુખ કમળ ફળા જાણવા. તેથી અનદંડના સ‘ભવ છે, એટલે થાડા આરભથી શ્રાવકને ગૃહવ્યવહાર ચલાવતાં અનંદંડ હોતા નથી. ચલિત રસ એટલે સડી ગયેલ દુધી ધાન્ય, (કુગી
For Private & Personal Use Only
www.jainelibrary.org