________________
આ બીજા દેશિવરિત પ્રકાશમાં જેનુ સ્વરૂપ પ્રથમ કહેવામાં આવ્યું છે, એવા સમ્યક્ત્વ મૂલ આત્મબોધ પ્રગટ થવાથી કેટલા એક આસન્ન ભવ્ય જવાના ચારિત્ર મેાહનીયકમના ક્ષય અથવા ઉપશમ થવાથી તેમને દેશિવરતિ આદિ લાભની પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે.
અથ દ્વિતીય પ્રકાશ
દેશવિરતિ
46
सदात्मबोधेन विशुद्धभाजो भव्याहि केचित्स्फुरितात्मवीर्याः । भजंति सार्वोदित शुद्धधर्म देशेन सर्वेण च केचिदार्याः || १ || " નિર'તર આત્મબેાધ વડે વિશુદ્ધિને પ્રાપ્ત થયેલા કેટલાએક ભવ્ય પ્રાણીએ પેાતાના વીને દેશથી અને કેટલાએક સવથી ફારવી સ་જ્ઞપ્રભુએ કહેલા શુદ્ધ ધને ભજે છે.” ૧
કહેવાના આશય એવા છે કે, કેટલા એક સર્વજ્ઞ પ્રણીત વિરતિલક્ષણ શુદ્ધ ને દેશથી ભજે છે, અને કેટલાએક સત્રથી એટલે સવવતિભાવને ભજે છે. તેમાં પ્રથમ દેશિવરતિ પામવાનુ સ્વરૂપ પ્રગટ કરે છે. આ સંસારને વિષે બીજા કષાયની ચોકડીનેા ક્ષય અથવા ઉપશમ થતાં મનુષ્ય, અને તિય ́ચા સમ્યક્ત્વ યુક્ત થઈ જે દેશિવરિત પ્રાપ્ત કરે છે, તેની શુદ્ધ વ્યાખ્યા કરવામાં આવે છે. દેશ એટલે કાઈ ભાગ તે વડે પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનકાથી નિવૃત્ત થવું-પાછા હઠવું, તે દેશિવરત કહેવાય છે. તે નિર્મળ દેશવિરતિણું ખીજા અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લાભ લક્ષણરૂપ ચાર કષાય ક્ષીણ અથવા ઉપશાંત થતાં આ સંસારને વિષે સમ્યક્ત્વ યુક્ત એવા મનુષ્ય તથા તિય ́ચવડે પ્રાપ્ત કરી શકાય છે. તે સિવાય બીજાથી પમાતુ' નથી. કારણ કે, દેવતા અને નારકીએને એ દેશવિરતિની પ્રાપ્તિને અસભવ છે, તેથી અહિં તેમનુ ગ્રહણ કરવામાં આવ્યું નથી. વળી સમ્યક્ત્વની પ્રાપ્તિને સમયે રહેલી કર્મની સ્થિતિ મધ્યેથી પલ્યાપમ પૃથકત્વ લક્ષણરૂપ સ્થિતિના ક્ષય થવાથી દેશવેતિ પ્રાપ્ત થાય છે, તેને માટે પ્રવચનસારાદ્વાર ગ્રંથના ૨૪૯મા દ્વારમાં આ પ્રમાણે કહેલું છે. सम्मत्तमिद्धे पलिय पुहुत्तेण सावओ होइ । चरणोवसमखायाणं सायर संखतरा हुंति ॥ १॥ "
+6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org