SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ • ઉઠાવી લ્યો હવે મૃતદેહ પરથી ફૂલનો ઢગલો; મને તો અશ્રુકેરાં બિન્દુઓનું પણ વજન લાગે છે. - કઈ રીતે મોતી પામવા દરિયાને જઈને પૂછ. કે એની પાસે એક બહુ ઊંડો જવાબ છે. • નજર લાગી જવાનો એમને ડર હોય છે, “નૂરી'! હું આંખો બંધ કરીને એમનાં દર્શન કરી લઉં છું. • છે અહિં એવો સરંજામ નથી મળવાનો, તૂટ્યા-ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો. લાખ જન્નત તું મને આપશે કિન્તુ ઓ ખુદા! મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો. Madam ela avvadam Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy