SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે તમે મૂકી ગયા મને નીંદર મારી લઈ ગયા સ્વપ્નો પણ આવે કયાંથી આજે તમારી યાદમાં ? - ફૂલોને કોણ કે છે કે હેંકી ઉઠો તમે તાસીર ખુદ એવી કે ઓંકી જવાય છે. - તને આ તાજને જોઈ નવાઈ લાગે છે, મને તો પ્રેમની પોકળ ભવાઈ લાગે છે, ચમક, દમક ને ભલીકમાં જ પથ્થરોની તળે, વફાની કીમતો ભૂલી જવાઈ લાગે છે. જ નથી એક માનવી પાસે હજી બીજો માનવી પહોંચ્યો, અનિલ” સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો! સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy