________________
ફૂલ કાદવમાં મળે તો યે મહેક જાતી નથી, તોડી જૂઓ હીરો તમે, તેની ચમક જાતી નથી.
- દિલને પંપાળી પંપાળીને જલાવી દીધું.
કળીઓ બતાવી કટકોથી લગાવી દીધું, તારા ચહેરાની પાછળ હું હતો ખુદ હાજ૨
કેમ એકાએક તેં આમ દર્પણ હટાવી દીધું. 3. • જિંદગી આમ તો જીવવી જ પડે બધાને, સુખી કે દુઃખી બસ એટલો જ તફાવત છે.
• ખીલેલા ફૂલ સંગ ખેલવા સૌ કોઈ આવે છે,
ખરેલા ફૂલને દિલનો દિલાસો દેવા કોઈ ના આવે. ભરી મહેફિલ મહીં હસતા ફુવારા હતા ત્યારે,
દુઃખી દિલના આંસુઓને લૂછવા કોઈ ના આવે. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org