SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી વચ્ચે કયાં હમણાં મનમેળ છે? હું કહું ચંપો ને તમે કહો કેળ છે ત્રાસી ગયો હવે, આ તો કાળો કેર છે, માનો યા ન માનો કૈક પ્રેમમાં ભેળસેળ છે. વણનારને કયાંથી ખબર, કે પોતે વણેલું એ જ કાપડ, કોઈનું થાશે કફન કે કો “નું પાનેતર! આંખમાં મારી તરસ દેખાય છે, તું મને આજે સરસ દેખાય છે. લાગણીના પારદર્શક કાચમાં, આજ વીતેલાં વરસ દેખાય છે. અ સરળ શાયરી ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy