________________
- હૃદયને આજ કહેવા દો હૃદયના રંગની વાતો
નથી કહેવી પ્રિયાના રૂપની કે રંગની વાતો નથી કહેવી નવોઢાના રૂપાળા અંગની વાતો નથી કહેવી હૃદય સાથે હૃદયના જંગની વાતો નથી કહેવી કોઈ ઉદ્વેગ કે વ્યંગની વાતો જો કહેવી તો કહેવી છે હૃદયના રંગની વાતો.
• આશ, અરમાનો અહીંયાં નિત્ય દફનાતાં રહયાં
એ જીવન ને પણ અનિલ મારે જીવન કહેવું પડ્યું ચેન કે આરામના શ્વાસ પણ લીધા નથી
તે છતાં આ વિશ્વને મારે વતન કહેવું પડ્યું. કળીઓને તોડનાર વિચારીને તોડ
આશા રહે છે ફુલ થાવાની કળી થકી. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org