________________
- હસું છું એટલે ન માની લેશો કે સુખી છું
રડી નથી શકતો એનું દુઃખ છે દુઃખ બહું છુપાવીને બેઠો છું હૃદયમાં કારમાં ઘાવો, ગમે ત્યારે ફાટી જાઉં એવો જ્વાળામુખી છું.
• પ્રણયની એક આ સમજણ પતંગામાં નથી હોતી
તડપવામાં મજા છે તે સળગવામાં નથી હોતી નથી મળતી પરસ્પરના જીવનને હૂંફ પ્રીતિની જલન જો એકસરખી બેય હૈયામાં નથી હોતી.
ડીહૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની
ઊભો છે “શયદા' ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન વ્હાર આવે કરાર એવો કરી ગયા છે ને મારા દિલને કરાર આવે. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org