SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કે રચાતો હોય સપનામાં સુવાસોનો ઝૂલો, એ સમયને સહેજ અડકે તું અને ઉગે ફુલો. • સરતા સરતા સરી જવાની આંસુડાની ધાર એક દિન તરતા તરતા તરી જવાની આશાઓ મઝધાર એક દિન યૌવનની શરમાતી નજરો, નજરોથી નજરાતી નજરો કરતા કરતા કરી જવાની હૈયા એકરાર એક દિન. પ્રેમ કેરા એક ઉપર એકડો કીધો તમે બાબા અને બેબી તણા મિંડા હજુ બાકી રહ્યા. સુંદર દીસો છો આપ જયારે હોઠ પર હસવું રમે એથી અધિક સુંદર દીસો રોષ જયાં આંખે ભમે. અસરળ શાયરી જ રૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy