________________
એવા કોઈ યે કાંટા નથી કે અણી ન હો, એવાં ઘણાં ય ફૂલ છે જેમાં મહેક નથી. જેના વડે હું દઉં છું જગતભરને રોશની, મારું સળગતું દિલ છે એ કોઈ દીપક નથી.
- ઑ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના ?
હાથમાં આ જામ લઈ બેઠા છીએ, લ્યો, મજાનું કામ લઈ બેઠા છીએ. આ ગઝલ અમથી લખાતી હોય નાવેદનાના ડામ લઈ બેઠા છીએ.
અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org