SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મહોબતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી, જિગર માગ્યું, નજ૨ માગી, અસર માગી, સબર માગી. નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ!’ તિરસ્કારે, અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી. થોડાંક આંસુઓ છે, કહો - કયાં વહાવું હું? ગમનાં પ્રસંગ પર કે ખુશીના પ્રસંગ પર? બેફામ એક કફન તો મળ્યું છે જતાં જતાં, આવ્યા હતા એ વખતે કશું નહોતું અંગ પર. Jain Education International પથ્થરમાં તારા રૂપની મૂર્તિ ઘડી હતી, પણ એને મેં પ્રણયના હીરાથી જડી હતી. તારા સિવાય કોઈ બીજા પર ઠરી નહીં, મારી નજર નહીં તો બધા પર પડી હતી. સરળ શાયરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy