SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ • બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો, જે શકિત હોય છે શ્રદ્ધામાં શંકામાં નથી હોતી. નઝીર એવા વિચારે ફૂલ કરમાઈ ગયું આખર જે ખુબુ હોય છે બીજામાં એનામાં નથી હોતી. • મહોબતમાં અને વહેવારમાં એક જ તફાવત છે, તમારૂં દર્દ હું પૂછું-તમે પૂછો દવા મારી. હજારો રંગથી રંગાય છે ગઝલ, અશ્રુઓથી કદી ભીંજાય છે ગઝલ. ના જાણે કેટલા પ્રહાર ખાઈને, દર્દના સંગથી સર્જાય છે ગઝલ. અ સરળ શાયરી ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy